બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Venkatesh Prasad reacts on the comments on Virat Kohli being Selfish with personal milestones

ક્રિકેટ / હા, સ્વાર્થી છે વિરાટ...: કોહલીના રેકોર્ડને લઈને સોશ્યલ મીડિયા ટ્રોલિંગની વચ્ચે ભારતના પૂર્વ ખેલાડીએ આપ્યો કડક જવાબ

Vaidehi

Last Updated: 05:04 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય તેજ બોલર વેંકટેશ પ્રસાદે એ લોકોની આલોચના કરી છે જેમણે વિરાટ કોહલીને 'સ્વાર્થી' અને 'વ્યક્તિગત સિદ્ધિઓ મેળવવા માટે જુનૂની' ક્રિકેટર કહ્યું છે.

  • પૂર્વ ભારતીય ખેલાડી વેંકટેશ પ્રસાદનું નિવેદન
  • ટ્વીટર પર લખ્યું, 'હા, કોહલી સ્વાર્થી છે'
  • વેંકટેશ પ્રસાદે કોહલીનું સમર્થન કર્યું

રવિવારે કોહલીએ સચિન તેંડુલકરની 49 વનડે સદીનાં રેકોર્ડની બરાબરી કરી. તેમણે પોતાના 35માં જન્મદિવસ પર 121 બોલમાં 101* રન બનાવ્યાં જેનાથી ભારતને દક્ષિણ આફ્રીકાની સામે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટનાં નુક્સાન પર 326 રનનો સ્કોર બનાવ્યો. આ બાદ ભારતીય બોલર્સે દક્ષિણ આફ્રીકાને 27.1 ઓવરમાં 83 રન પર સમેટી દીધું. પ્રસાદે પોતાના X હેન્ડલ પર એક પોસ્ટમાં કોહલીનાં વખાણ કરતાં કહ્યું કે,' તેઓ ખરેખર સ્વાર્થી છે.' 

આલોચકોએ વિરાટની બેટિંગ પર કમેન્ટ કરી
કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ માટે ખૂબ વાહવાહી મેળવી. જો કે કેટલાક લોકો તેના પર સ્વાર્થી હોવાનો આરોપ લગાડી રહ્યાં છે. અને બોલી રહ્યાં છે કે વિરાટ પોતાના ફાયદા માટે રમી રહ્યાં છે. આલોચકોએ કહ્યું કે ઈનિંગ્સનાં અંતમાં વિરાટ સદી ફટકારવા માટે સ્લો બેટિંગ કરી રહ્યાં હતાં.

વેંકટેશ પ્રસાદે કોહલીનું સમર્થન કર્યું
જો કે વેંકટેશ પ્રસાદે કોહલીનું સમર્થન કરતાં વેંકટેશ પ્રસાદે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે વિરાટ કોહલીનાં સ્વાર્થી હોવા અને પોતાની ઉપલબ્ધીઓને લઈને જુનૂની છે તેવી કંઈક મજેદાર વાતો હું સાંભળી રહ્યો છું. હા, કોહલી સ્વાર્થી છે અને એક અરબ લોકોનાં સપનાને ધ્યાનમાં રાખવા અને તેને પૂરાં કરવા માટે તે સ્વાર્થી છે. કોહલી એટલા સ્વાર્થી છે કે આટલું બધું મેળવ્યાં પછી પણ દરેક મેચમાં તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે. યુવાનો માટે નવા બેંચમાર્ક સ્થાપિત કરવા માટે તે સ્વાર્થી છે.  પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે પણ તેઓ સ્વાર્થી છે. હા, કોહલી સ્વાર્થી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ