બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Vastu tips for plants at home know about top five plants

માન્યતા / આ છે ટોપ 5 વાસ્તુ પ્લાન્ટ્સ: જેને ઘરમાં લગાવતા જ ઘરમાં આવશે સુખ-શાંતિ અને વૈભવ, થશે ધનવર્ષા!

Arohi

Last Updated: 09:16 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Plants: વાસ્તુ નિષ્ણાંત અનુસાર અમુક પ્લાન્ટ્સ એવા છે જે તમારા ઘરને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે. ભગવાન વિશ્વકર્મા દ્વારા રચિત વાસ્તુ શાસ્ત્રમાં પણ ઝાડ પાન અને મનુષ્યના સંબંધો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.

  • ઘરમાં પોઝિટિવ એનર્જી ભરી દે છે પ્લાન્ટ્સ 
  • વાસ્તુ અનુસાર જાણો કયા છોડ છે બેસ્ટ 
  • ઝાડ અને મનુષ્યોનો છે ઉંડો સંબંધ 

વાસ્તુ એક્સપર્ટ અનુસાર ઝાડ-પાન તમારા વાતાવરણમાં સકારાત્મકતા અને સુંદરતા લાવે છે. સાથે જ તમારા જીવનમાં સુંદરતા પણ લાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માટે ઘણા એવા છોડ છે જે હવાને સાફ કરે છે અને ચમત્કારી લાભ પ્રદાન કરે છે. 

વાસ્તુના અમુક સારા છોડમાં તુલસી, જેડ પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, કેળના છોડ વગેરે પ્રમુખ રૂપથી શામેલ છે. તો આવો જાણીએ આ ખાસ 5 છોડ વિશે જે તમારા ઘરને ઉર્જાથી ભરી શકે છે. 

તુલસીનો છોડ 
એક્સપર્ટ અનુસાર તુલસીના છોડમાં ઔષધીય ગુણ હોય છે. જે તમને સિઝનની શરદી-ખાંસીથી દૂર રાખે છે. તુલસી ભારતમાં દરેક ઘરમાં હોય છે. કારણ કે આ છોડને ભારતમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડ શરદી, ખાંસી, અને ફ્લૂ સહિત ઘણી સિઝનલ બિમારીઓ માટે દવા અને સારવારનું કામ કરે છે. 

વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુ અનુસાર તુલસી દરેક મુશ્કેલી સામે લોકોની રક્ષા કરે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખાસ મહત્વ છે. તુલસીને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. 

મની પ્લાન્ટ પણ છે ખાસ 
આ છોડ ધન અને સમૃદ્ધિ આપે છે. માન્યતા છે કે તેના ઘરમાં રહેવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. કહેવાય છે કે આ છોડ જેટલો ફેલાય છે તેટલું ધન વધતું જાય છે. 

ધનને આકર્ષિત કરે છે જેડ પ્લાન્ટ
વાસ્તુ અનુસાર, જેડ પ્લાન્ટને મની ટ્રી, ફોલર પ્લાન્ટ, ફ્રેંડશિપ ટ્રી અથવા ગુડ લક ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવેલા જેડ પ્લાન્ટ ઘરની સમૃદ્ધિનું કારક બની શકે છે અને આ ધનને ખાસ રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. 

સ્નેક પ્લાન્ટથી વધે છે ઓક્સીજન 
આ પ્લાન્ટ ઘરમાં લગાવવાથી ઘરની શાન તો વધે છે. સાથે જ આ તમારા ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આ છોડની ખાસ વાત એ છે કે આ રાતમાં કાર્બન ડાયોક્સાઈડને ઓક્સીજનમાં ફેરવી શકે છે. 

શુભ છે કેળાનો છોડ 
શાસ્ત્રોમાં તુલસીના બાદ કેળાને અત્યુંત શુભ માનવામાં આવે છે. તેનો સંબંધ ગુરૂ ગ્રહ સાથે જોડવામાં આવે છે. શુભ અને માંગલિક કાર્યોમાં કેળાના છોડનું ખાસ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેળાનો છોડ લગાવવાથી તમને ગુરૂ દોષથી મુક્તિ મળે છે. 

સાથે જ સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. અવિવાહિત કન્યાઓના લગ્ન જલ્દી થઈ જાય છે. સાથે જ વૈવાહિક જીવનમાં આવી રહી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. 

Disclaimer
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ ટિપ્સ હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ વાસ્તુ નિષ્ણાંત આધારિત છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે દાવો કરવો નથી. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ