બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / vada pav ice cream video goes viral

અરરર... / શખ્સે વડાપાઉંમાંથી બનાવી આઈસ્ક્રીમ, VIDEO જોઈ ભડકેલા યુઝરે કહ્યું- 'તને શ્રાપ લાગશે'

Arohi

Last Updated: 05:29 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વડાપાઉંથી બનાવેલી આઈસક્રીમ રોલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • શખ્સે વડાપાઉંમાંથી બનાવ્યો આઈસક્રીમ 
  • વીડિયો જોઈને આવશે ચક્કર
  • વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

વડાપાઉંથી બનાવવામાં આવેલો આઈસક્રીમ રોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ ગુસ્સામાં છે. મહત્વનું છે કે જો તમે આઈકોનિક ડિશની સાથે છેડછાડ કરશો તો લોકો ભડશે જ. આ વીડિયોને જોયા બાદ લોકોનું કહેવું છે કે આ સ્ટ્રીટ વેન્ડર્સ હવે વડાપાવને પણ બદનામ કરીને જ મુકશે. ત્યાં જ યુઝર્સનું એવું પણ કહેવું છે કે આવી અજીબોગરીબ રેસિપી વાળા વીડિયોઝને જોઈને લાગે છે કે દુનિયાનો અંત નજીક છે. 

'વડાપાઉં આઈસ્ક્રીમ રોલ'ની રેસિપી વાળા આ વીડિયોથી લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કો વેન્ડર પહેલા એક વડાપાઉં લે છે. ત્યાર બાદ તેના પર ક્રીમ નાખીને તેને સારી રીતે ચોપ કરી લે છે. પછી ફ્રીઝર પર ફેલાવીને તેના રોલ તૈયાર કરી લે છે. આ વીડિયોને જોયા બાદ આસક્રીમ લવર્સ અને વડાપાઉં ખાતા લોકો પોતાના પર કાબુ ન રાખી શકે. જુઓ વીડિયો...

આ વીયર્ડ ફૂડ કોમ્બિનેશન વાળી આઈસક્રીમની રેસિપીને ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટે શેર કરી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, તો કેવા છે આ વડાપાઉં વાળા આઈસક્રીમ રોલ?  તેને દિલ્હીની અમર કોલોનીમાં એક વેન્ડરે તૈયાર કરી છે. એક દિવસ પહેલા અપલોડ થયેલા આ વીડિયોને ભલે 3800થી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. પરંતુ બધા યુઝર્સ આ ગુના માટે વેન્ડરને ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. કોઈએ કહ્યું કે આવી રેસિપી વાળા વીડિયો જોયા બાદ તેનો આખો દિવસ ખરાબ થઈ જાય છે તો એક અન્ય યુઝરે તેને દેશ પર ખતરો જણાવ્યું. 

એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું શ્રાપ લાગશે તને,બંધ કરી દે ભાઈ. મોટાભાગના યુઝર આ રેસિપીને જોઈને ચોંકી ઉઠ્યા છે. લોકો તેને આઈસ્ક્રીન અને વડાપાઉંની સાથે અત્યાચાર ગણાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ