બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / uttar pradesh police azamgarh johar park anti caa protestors lathicharged

ઉત્તર પ્રદેશ / આઝમગઢમાં મહિલાઓ શાહીનબાગ જેવું કરવા માંગતી હતી, પોલીસે લાઠીચાર્જ કરતા ટોળું વિખેરાયુ

Dharmishtha

Last Updated: 12:49 PM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં નાગરિક્તા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે. લખનોઉના ઘંટાઘરથી લઈ આઝમગઢના જોહર પાર્કમાં CAAની વિરુદ્ધ મહિલાઓ ધરણા પર બેઠી છે. આ ધરણાને પુરા કરવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી કાર્યવાહી શરુ થઈ ગઈ છે. બિલારિયાગંજના જોહર પાર્કમાં ધરણા પર બેઠેલી મહિલાઓને પોલીસે બુધવારે હટાવી દીધી હતી. મહિલાઓએ પોલીસ પર પથ્થર મારો કર્યો બદલવામાં પોલીસે લાઠીચાર્જ કર્યો.

  • આઝમગઢમાં મહિલાઓ શાહીન બાગ બનાવવા માંગતી હતી
  • પોલીસ તેમને રોકવા ગઈ તો મહિલાઓએ પથ્થર મારો કર્યો 
  • પોલીસે બળ પ્રયોગ કરી તેમને હટાવી

આઝમગઢમાં મહિલાઓ શાહીન બાગવાળી કરવા માંગતી હતી

આઝમગઢના બિલરિયાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોહર પાર્કમાં એનઆરસી  અને CAAની વિરોધમાં મહિલાઓ દિલ્હીનાં શાહીન બાગની જેમ મોટી સંખ્યામાં એકઠી થઈને વિરોધ પ્રદર્શન કરી રહી હતી. ધીરે ધીરે આ પ્રદર્શન વધતા મહિલાઓ અને વિદ્યાર્થીઓએ રસ્તા જામ કરવાનું શરુ કર્યું હતું. જેને રોકવા માટે પોલીસે તેમને મનાવીને પાછા જોહર પાર્કમાં મોકલી દીધા.

પોલીસ તેમને ખદેડવા ગઈ તો તેમણે પથ્થર મારો કર્યો

પોલીસે મહિલાઓને અનેકવાર અપીલ કરી પરંતુ તેઓ વાત ન માનતા સવારે 4 વાગે પોલીસે હળવો બળ પ્રયોગ કરી મહિલાઓને પાછી મોકલવા પ્રયાસ કર્યો. જેના કારણે ભીડે પથ્થર મારો કર્યો હતો. આ હુમલાને રોકવા તથા તેનાથી બચવા પોલીસે વળતો લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસનાં સેલ છોડ્યાં હતા. તેમજ રબડ ગોળીનો પણ ઉપયોગ કર્યો. જોત જોતામાં ભીડ વિખેરાઈ ગઈ અને અહીં ભાગદોડ મચી ગઈ હતી. જોત જોતામાં બિલરિયાગંજના જોહર પાર્કને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો હતો.

પૂર્વ રાજ્યપાલ સામે ગુનો દાખલ

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી અને સાત અન્ય લોકોની વિરુદ્ધ CAAના વિરોધમાં એકઠા થઈને પરવાનગી વગર કેન્ડલ માર્ચ કરી સીઆરપીસી કલમ 144 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ