બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી બદલાયા આ મહત્વના નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / આજથી બદલાયા આ મહત્વના નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Last Updated: 07:07 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 ઓક્ટોબર, 2025થી ભારતમાં UPI, પેન્શન યોજના, રેલવે ટિકિટ બુકિંગ અને ચેક ક્લિયરન્સમાં મોટા ફેરફારો અમલમાં આવશે. આ નવા નિયમો ડિજિટલ ટ્રાન્ઝેક્શન, નાણાકીય સેવાઓ અને રેલવે યાત્રાને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. ઓક્ટોબરમાં બેંકોમાં 21 રજાઓ હોવાથી ગ્રાહકોએ આગોતરું આયોજન કરવું પડશે.

1/6

photoStories-logo

1. 1 ઓકટોબરથી આ બધું બદલાઈ જશે!

ભારતમાં 1 ઓક્ટોબર, 2025થી નાણાકીય અને રેલવે સેવાઓમાં મોટા ફેરફારો અમલમાં આવશે, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પેન્શન યોજના, રેલવે ટિકિટ બુકિંગ અને ચેક ક્લિયરન્સને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. UPI

1 ઓકટોબરથી બે પાર્ટી વચ્ચે થઈ રહેલી લેણદેણમાં પૈસા એકત્ર કરવાની રિક્વેસ્ટ નહીં મોકલી શકાય, જેને પેમેન્ટ કરવું હોય તે ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરશે

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પેન્શન યોજના

1 ઓકટોબરથી નવું PRAN ખોલતા E-PRAN કીટ માટે 18 રૂપિયા અને ઓફલાઇન PRAN માટે 40 રૂપિયા ફી ચૂકવવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રેલવે ટિકિટ

તત્કાલ બુકિંગ જેવી સુવિધા લાગુ, હવે ટિકિટ બારી ખૂલ્યા બાદ રિઝર્વેશન માટે પહેલી 15 મિનિટની અંદર એ લોકો જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે જેમનું આધાર વેરિફિકેશન થઈ ગયું હોય

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એક દિવસમાં ચેક ક્લિયર

4 ઓકટોબરથી ICICIમાં એક જ દિવસમાં ચેક ક્લિયર થઈ જશે, પહેલા 24 થી 48 કલાક સુધીનો સમય લાગતો હતો

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બેંકમાં 21 દિવસની રજાઓ

RBI બેંક હોલિડે લિસ્ટ પ્રમાણે, ઓક્ટોબરમાં કુલ 21 રજાઓ છે, જેમાં દશેરા, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મીકિ જયંતિ, દિવાળી અને છઠ પૂજા સામેલ છે. અલગ અલગ તહેવાર પ્રમાણે જે તે વિસ્તાર/રાજ્યમાં બેન્કનું કામકાજ બંધ રહેતું હોય છે, તો ચેક કરી જજો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pension Scheme Financial Regulations UPI Transactions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ