બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતના ડ્રાઇવિંગ લાયસન્સ પર તમે કયા-કયા દેશોમાં કરી શકો કાર ડ્રાઇવિંગ? જાણો
6 ફોટો ગેલેરી
Last Updated: 08:37 AM, 6 July 2026
1/6
2/6
3/6
તમે અમેરિકા, જર્મની, ફ્રાન્સ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને સિંગાપોર જેવા દેશોમાં તમારા ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરીને સરળતાથી કાર ભાડે લઈ શકો છો અને ચલાવી શકો છો. મુખ્ય જરૂરિયાત એ છે કે તમારું લાઇસન્સ ડિજિટલ (ચિપ વાળું) હોવું જોઈએ જેમાં તમારો ફોટો અને માહિતી સ્પષ્ટ રીતે અંગ્રેજીમાં લખેલી હોય.
4/6
તમે તમારા આરટીઓ અથવા ટ્રાન્સપોર્ટ સર્વિસ વેબસાઇટ પરથી આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ મેળવી શકો છો. આ નાના આંતરરાષ્ટ્રીય પરમિટ કાર્ડ સાથે તમે કોઈપણ કાનૂની મુશ્કેલી વિના વિશ્વભરના લગભગ 150 દેશોમાં કોઈપણ વાહન સરળતાથી અને સુરક્ષિત રીતે ચલાવી શકો છો.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ