બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Using a plastic tea strainer will prove dangerous

સ્વાસ્થ્ય / ચાની ચૂસ્કીના શોખીનો સાવધાન.!, 'ઝેર' પી રહ્યા છો તમે.! તરત ફેંકી દેજો પ્લાસ્ટિકની ગરણી, 6 બીમારીઓ કરશે ઘર

Kishor

Last Updated: 05:34 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ઘરો અને રસ્તા પરની ટકરીઓ પર આડેધડ પ્લાસ્ટિકની ચા ગાળવાની ગરણીનો ઉપયોગ થાય છે. જે સ્વસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

  • ચાના નામે તમે ઝેર તો નથી પી રહ્યા ને!
  • પ્લાસ્ટિકની ચા ગાળવાની ગરણીનો ઉપયોગ થશે ખતરનાક સાબિત
  • ડોક્ટર ભુમેશ ત્યાગીએ જણાવ્યા કારણો

ચા ના શોખીનોની તલબની વાત જ ગજબ છે. મોટાભાગના લોકો ચા ના અલગ જ શોખીન હોય છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે ચાના નામે તમે ઝેર તો નથી પી રહ્યા ને!  કારણ કે ઘણા ઘરો અને રસ્તા પરની ટકરીઓ પર આડેધડ પ્લાસ્ટિકની ચા ગાળવાની ગરણીનો ઉપયોગ થાય છે. જે પ્લાસ્ટિકની ગરણી સ્વસ્થ્ય માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

ચા'ના શોખીનો સાવધાન! વધુ પડતા સેવન પડી શકે છે ભારે, થઇ શકે છે આ 5 મોટા  નુકસાન/ disadvantages of drinking tea very harmful for intestines bad  effect on mental health

ડોક્ટર ભુમેશ ત્યાગીએ જણાવ્યું કે
આ મામલે ડોક્ટર ભુમેશ ત્યાગીએ જણાવ્યું છે કે કોઈપણ ગરમ ખોરાક કે પદાર્થ જ્યારે પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે. ત્યારે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. માત્ર ગરણી જ નહીં પ્લાસ્ટિકના કપ અને પ્લેટ તથા ચમચી પણ પણ ખતરનાક વસ્તુ છે. જેનો ઉપયોગ બને તો ટાળવો જોઈએ. ચા ગાળવા માટેની આ ગરણી રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે અને જ્યારે તમે ગરમ ચા ગરમ તેમાંથી ગાળો છો. ત્યારે આ પ્લાસ્ટિકમાં રહેલા ઝેરી કેમિકલ તાત્કાલિક કિટલી મારફતે કપમાં અને ત્યારબાદ શરીરમાં ઉતરે છે જે ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.


કેન્સરનો ખતરો

 પ્લાસ્ટિકમાં મેટ્રોસ્મિન અને બેસ્ફેનોલ જેવા હાનિકારક કેમિકલ હોવાથી જે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે કેન્સલ ફેલાવાનું કામ કરે છે. પરિણામે કેન્સરના ખતરનાક રોગનો સામનો કરવાની પણ નોબત આવી શકે છે.

પ્રેગનેટ સમયલાઓ માટે નુકસાનકારક
પ્રેગનેટ મહિલાઓએ ભૂલથી પણ પ્લાસ્ટિકની ચા ગળવાની ગરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ કરવાથી સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થાય છે.


કિડની ઉપર ખરાબ અસર

ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકના સંપર્કમાં આવતા ગરમ પીણાનું વધુ પડતા સેવનને પગલે કિડનીને મોટાપાયે નુકસાન થાય છે. બીજી તરફ પુરુષોમાં નપુસંકતાનું પણ જોખમ જોવા મળે છે. જે પુરુષોને પ્લાસ્ટિકની ગળણીના ઉપયોગની આદત હોય તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. જે નપુસંકતા તરફ દોરી જાય છે.

પ્લાસ્ટિકની ચાની ગરણીમાંથી નીકળતા માઇક્રો પ્લાસ્ટિક શરીરના આંતરડાના સ્વાસ્થ્યને બગાડે છે પરિણામે પાચનતંત્ર બગડી શકે છે વધુમાં પ્લાસ્ટિકમાં હાજર રહેલા જોખમી રસાયણો આ સીધા મગજમાં પહોંચતા હોવાથી મગજ પર ખરાબ અસર કરે છે અને યાદશક્તિ તથા એકાગ્રતામાં ઘટાડો નોંધાઇ છે. જેથી સ્ટીલની ગરણીનો જ ઉપયોગ કરવો જોઈએ!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ