બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / US bans Chinook helicopter flight for this reason, now Indian Air Force can also take a big decision

સાવચેતી / USએ ચિનૂક હેલિકોપ્ટરની ઉડાન પર આ કારણે પ્રતિબંધ મૂક્યો, હવે ભારતીય વાયુસેના પણ લઈ શકે છે મોટો નિર્ણય

Priyakant

Last Updated: 12:29 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી વાયુસેનાના નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે

  • યુએસ સેનાએ તેના તમામ ચિનૂક હેલિકોપ્ટરની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો
  • ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો 
  • ભારતીય વાયુસેના હજુ પણ આ CH-47 હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે 
  • વાયુસેનાએ અમેરિકાના પ્રતિબંધોને લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો

યુએસ સેનાએ તેના તમામ ચિનૂક હેલિકોપ્ટરની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. વિગતો મુજબ ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ આપણા દેશમાં વાયુસેના હજુ પણ ભારતમાં આ CH-47 હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. વાયુસેનાએ અમેરિકાના પ્રતિબંધોને લઈને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. અમેરિકી વાયુસેનાના નિર્ણય બાદ ભારતીય અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

યુએસ આર્મીના મટિરિયલ કમાન્ડે 70 થી વધુ હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરીને તેના કાફલાની ઉડાન રોકવાનો નિર્ણય લીધો છે. સમગ્ર મામલે સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટનાઓમાં કોઈને ઈજા કે મૃત્યુ થયું નથી. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સામાન્ય રીતે લશ્કરી સાધનોના પરિવહન અને રાહત અને બચાવ કામગીરીમાં થાય છે. ચિનૂક હેલિકોપ્ટરનું ગ્રાઉન્ડિંગ યુએસ સૈનિકો માટે પરિવહન પડકારો પેદા કરી શકે છે. જોકે તે સસ્પેન્શન ઓર્ડર કેટલા સમય સુધી અમલમાં રહે છે તેના પર નિર્ભર છે.

સમગ્ર મામલે વોલ સ્ટ્રીટ જર્નલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડિંગ ઓર્ડર અમલમાં આવી ગયો છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકી સેનાના કાફલામાં લગભગ 400 હેલિકોપ્ટર છે. અમેરિકી સેનાના પ્રવક્તાએ કહ્યું કે,  સૈનિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે, અમારા એરક્રાફ્ટ અથવા હેલિકોપ્ટર સુરક્ષિત અને ઉડવા યોગ્ય રહે. ચિનૂક સેના માટે ખૂબ જ ઉપયોગી હેલિકોપ્ટર છે. તેનો ઉપયોગ સેના દ્વારા નિયમિત અને ખાસ પ્રસંગોએ કરવામાં આવે છે. તે ચાર ડઝનથી વધુ સૈનિકો અથવા કાર્ગો લઈ જઈ શકે છે. છેલ્લા છ દાયકાથી તે સેનાનો મોટો મદદગાર રહ્યો છે. તેનું નિર્માણ એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ