બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Urgent action on lumpy virus in Rajkot, announcement of police commissioner

નિર્ણય / રાજકોટમાં લમ્પી વાયરસને લઈ તાબડતોબ લેવાયા એક્શન, પોલીસ કમિશનરનું જાહેરનામું, લાગ્યા પ્રતિબંધો

Priyakant

Last Updated: 09:31 AM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ

  • રાજકોટમાં લમ્પી વાયરસને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું 
  • રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા જાહેરનામું
  • અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ 
  • પશુઓના વેપાર,પશુમેળા,પશુ પ્રદર્શન પર પ્રતિબંધ 

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. નોંધનિય છે કે, ગઇકાલે કચ્છના ભુજ શહેરના નાગોર રોડ પર આવેલા ડમ્પિંગ સાઇટ ખાતે ગૌવંશના મૃતદેહોના ખડકલા દેખાતા લોકોમાં રોષ ફેલાયો છે. હિન્દુ ધર્મમાં જેને માનું સ્થાન આપવામાં આવ્યું છે તેવી ગાયોના મૃતદેહ ખુલ્લામાં રાઝડતા પશુપ્રેમીઓની લાગણી દુભાઈ છે.

રાજકોટમાં લમ્પી વાયરસને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું 

રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ, તથા પશુઓના વેપાર, પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે.

રાજકોટ-કાલાવડમાં લમ્પીનો કહેર કાબૂ બહાર

રાજકોટમાં લમ્પીનો કહેર કાબૂ બહાર હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના માલિયાસણ ગામ પાસે કચ્છ જેવી જ સ્થિતિ છે. જ્યાં  લમ્પીની મોતને ભેટનાર ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલાના દ્રશ્યો સર્જાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હોવાથી લોકોને પસાર થયું મુશ્કેલ બની રહ્યું છે. વધુમાં ભુજ-રાજકોટની માફક જામનગરમાં પણ પશુ મોતના ઢગલા જોવા મળી રહ્યા  છે. લમ્પીની મોતના મુખમાં ધકેલાયેલ ગૌવંશના મૃતદેહના કાલાવડમાં ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો છે.

કચ્છમાં ગૌવંશના મૃતદેહોના ખડકલા

કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે.આવી કપરી સ્થિતીમાં ભુજ શહેરના નાગોર રોડ પર આવેલા ડમ્પિંગ સાઇટ ખાતે ગૌવંશના મૃતદેહોના ખડકલા દેખાતા લોકોમાં રોષ ફેલાયો છે. હિન્દુ ધર્મમાં જેને માનું સ્થાન આપવામાં આવ્યું છે તેવી ગાયોના મૃતદેહ ખુલ્લામાં રાઝડતા પશુપ્રેમીઓની લાગણી દુભાઈ છે. માતાના મોતનો મલાજો ન જળવાતા ઢગલાબંધ ગૌવંશના મૃતદેહને લઈને ભલભલાને થરથરાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા છે. આથી ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઊઠી છે. કચ્છના તમામ તાલુકામાં ગાયોમાં લમ્પી વાઇરસનો ઝેરી પંજો પડ્યો છે. જેને અટકાવવા અત્યાર સુધી 1.46 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 43 હજાર ગૌ વંશની સારવાર કરવામાં આવી છે. છતાં પણ હજારોની સંખ્યામાં ગૌવંશ મોતને ભેટ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ