બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / સુરત / University senate or welfare elections will be a thing of the past, new plan of radical change of government is ready, student wing is hit

વિચારણા / યુનિવર્સિટીમાં સેનેટ કે વેલ્ફેરની ચૂંટણીઓ બનશે ભૂતકાળ, સરકારનો ધરમૂળથી ફેરબદલનો નવો પ્લાન તૈયાર, વિદ્યાર્થી પાંખને ફટકો

Vishal Khamar

Last Updated: 09:42 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની યુનિવર્સિટીઓમાં યોજાનારી ચૂંટણીઓ હવે ભૂતકાળ બની જશે. જેમાં સેનેટ કે વેલ્ફેર સભ્યની ચૂંટણી ભૂતકાળ બનશે. યુનિવર્સિટી એક્ટ અંગેનાં બિલમાં સુધારો કરવા સરકારની વિચારણા છે. ત્યારે આગામી ટૂંક સમયમાં વિધાનસભા સત્રમાં યુનિવર્સિટી એક્ટ સુધારા બિલ રજૂ થઈ શકે છે.

  • ગુજરાત યુનિવર્સિટીમાં યોજનારી ચૂંટણીઓ હવે ભૂતકાળ બનશે
  • સેનેટ કે વેલ્ફેર સભ્યની ચૂંટણી ભૂતકાળ બનશે
  • યુનિવર્સિટી એક્ટ અંગેના બિલમાં સુધારો કરવા સરકારની વિચારણા

ગુજરાતની યુનિવર્સિટીઓમાં યોજાતી સેનેટની ચૂંટણીઓ હવે આગામી સમયથી ભૂતકાળ બની જશે. યુનિવર્સિટીઓમાં યોજાતી સેનેટ કે વેલ્ફેર સભ્યની ચૂંટણી હવે આગામી સમયમાં યોજાવાની શક્યતાઓ નહિવત છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી એક્ટ અંગેનાં બિલમાં સુધારો કરવા સરકારની વિચારણા ચાલી રહી છે. ત્યારે આગામી વિધાનસભા સત્રમાં બિલ પણ રજૂ થઈ શકે છે. જે બાદ રાજ્ય સરકાર કે યુનિવર્સિટીનું બોર્ડ ઓફ ગવર્નન્સ પ્રતિનિધિઓની નિમણૂંક કરશે. આ સુધારા બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓ પર તેમજ વિદ્યાર્થી પાંખો પર અસર વર્તાશે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી

કઈ કઈ યુનિવર્સિટીઓને અસર થશે
ત્યારે યુનિવર્સિટી એક્ટ બિલમાં સુધારા બાદ રાજ્યની ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, એમ.એસ.યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીનેને અસર થશે. ત્યારે સરકાર દ્વારા હાલ નવી યુનિવર્સિટીમાં આ કાયદો અમલમાં મુકી દેવામાં આવ્યો છે. આગામી વિધાનસભાનાં સત્રમાં સુધારો રજૂ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ