બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Union Health Minister dr harshvardhan tablighi jamat event coronavirus cases india

કોરોના વાયરસ / ડૉ. હર્ષવર્ધને કહ્યું- ભારતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યાના દોઢ મહિના બાદ અચાનક આના કારણે કેસ વધ્યા

Hiren

Last Updated: 12:23 AM, 25 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કેસ 1.31 લાખને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 1,31,868 થઇ ગઇ છે અને જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 3867 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસે કેવી રીતે આટલું વિકરાળ રૂપ લઇ લીધું, આને લઇને અનેક પ્રકારની ચર્ચા થતી આવી છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ નિવેદન આપ્યું છે.

  • સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- તબલીગી જમાતથી વધ્યા કોરોનાના કેસ
  • કહ્યું- માર્ચ સુધી દેશમાં ગણ્યાગાંઠ્યા કેસ હતા, પછી ઝડપથી વધ્યા
  • કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરાયું, કોઈને માહિતી નહીં

મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, તેમને વારંવાર આ મુદ્દાને ઉઠાવતા કષ્ટ બહુ થાય છે પરંતુ કોઈ શંકા નથી કે માર્ચ મહિનામાં રાજધાની દિલ્હીમાં થયેલ તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી ગયા.

ભારતમાં હતા ઓછા કેસ, ત્યારે બની ઘટના

હર્ષવર્ધને ભારતીય જનતા પાર્ટી નેતા જીવીએલ નરસિમ્હા રાવને સવાલ કર્યો હતો કે શું ભારતમાં તબલીગી જમાત બાદ કોરોનાએ ઝડપ પકડી? આના જવાબમાં હર્ષવર્ધને કહ્યું કે, સત્ય વાત એ છે કે આ વાત જૂની થઇ ચૂકી છે. આના પર ચર્ચા પણ બહુ થઇ ચૂકી છે અને વિશ્લેષણ પણ બહુ થઇ ચૂક્યું છે. અમને વારંવાર આ મુદ્દાને ઉઠાવતા કષ્ટ બહુ થાય છે પરંતુ એમાં કોઈ બેમત નથી કે માર્ચના બીજા અઠવાડિયા આસપાસ જ્યારે દુનિયામાં ઝડપથી સંક્રમણ થઇ રહ્યું હતું અને ભારતમાં પહેલો કેસ આવ્યા બાદ દોઢ મહિનો વીતી ચૂક્યો હતો. દેશમાં કેસની સંખ્યા સામાન્ય હતી. થોડા રાજ્યોમાં થોડા કેસ હતા અને તે સમયે દુર્ભાગ્યપૂર્ણ, દુખદ અને ગેરજવાબદાર ઘટના બની.

 ભારતની 4 કંપીનીઓ રસી બનાવવાની ક્લીનિક ટ્રાયલ સ્ટેજમાં ટૂંક સમયમાં પહોંચશેઃ હર્ષવર્ધન

જીવીએલ નરસિમ્હા રાવે વીડિયો કોન્ફ્રરન્સની મદદથી આરોગ્ય મંત્રી હર્ષવર્ધન સાથે કોરોનાની મહામારીને લઈને વાતચીત કરી હતી. વાતચીતમાં દેશવાસીઓને સંદેશ આપવાની વાત કરી છે. હર્ષવર્ધને કહ્યું કે, ભારતની 4 કંપીનીઓ રસી બનાવવાની ક્લીનિક ટ્રાયલ સ્ટેજમાં ટૂંક સમયમાં પહોંચશે. ભારતની 4 કંપનીઓ રસી બનાવવાની ક્લીનીકલ ટ્રાયલ સ્ટેજમાં છે. 4થી 5 મહિનામાં 4 કંપનીઓ ક્લીનીકલ સ્ટેજમાં પહોચી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આરોગ્યમંત્રીએ દાવો કર્યો છે કે, ભારતમાં હાલ 14 કંપનીઓ રસી બનાવવાની રેસમાં છે અને લાંબી પ્રક્રિયાના કારણે 1 વર્ષ સુધી રસી બજારમાં આવી નહીં શકે તેવી વાત કરી હતી. ક્લીનીકલ ટ્રાયલમાં દવાનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ