બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / unhealthy eating habits that can cause inflammation

લાઇફસ્ટાઇલ / જો તમને પણ છે આવી આદતો? તો સુધારી દેજો, નહીં તો સપડાઇ જશો આ બીમારીમાં

Arohi

Last Updated: 09:27 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

unhealthy eating habits: શરીર પર સોજા આવવાના ઘણા કારણ હોયઈ શકે છે. આ સોજા શરીરની આંદર થઈ રહેલી મુશ્કેલીઓની તરફ ઈશારો કરે છે. ઘણી વખત તમારી ભોજનની આદતો પણ શરીરમાં સોજા માટે જવાબદાર બની શકે છે.

  • તમને પણ છે આવી અનહેલ્ધી આદતો? 
  • તો આજે જ સુધારી નાખજો 
  • નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ 

શું અમુક વસ્તુઓ ખાધા બાદ તમને શરીરમાં રેડનેસ, ખંજવાડ કે સોજાની સમસ્યાનો સામનો કરવો પડે છે? જો હા તો તમારા શરીરની અંદર અમુક સમસ્યાઓ છે. લોકોને ઈન્ફેક્શનની સમસ્યાનો સામમો ગમે ત્યારે કરવો પડી શકે છે. 

તે લાંબા સમય કે ટૂંકા સમય બન્ને માટે હોઈ શકે છે. શરીરમાં ક્યારેક ક્યારેક ઈન્ફ્લેમેશનનું હોવું સામાન્ય વાત હોય છે પરંતુ જો તમારે મોટાભાગે ભોજન બાદ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તે કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. 

ક્રોનિક ઈન્ફ્લેમેશન ડાયાબિટીસ અને કાર્ડિયોવેસ્કુલર ડિઝિઝની તરફ ઈશારો કરે છે. તેની પાછળનું એક મુખ્ય કારણ ભોજન અને તમારી ડાયટ્રી આદતો છે જે તમારા પેટમાં હાજર ગુડ બેક્ટેરિયાને ડિસ્ટર્બ કરવા લાગે છે. આજે અમે તમને ભોજન સાથે જોડાયેલી અમુત એવી અનહેલ્ધી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઈન્ફ્લેમેશનને વધારવાનું કામ કરે છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી. 

શરીરમાં ઈન્ફ્લેમેશનને વધારે છે આ આદતો. 
વધારે પ્રોસેસ્ડ ફૂડ ખાવા 

જો તમારી ડાયેટમાં શાકભાજી ઓછી અને પ્રેસેસ્ડ મીટ જેવા કે બર્ગર, શુગર ડ્રિંક્સ, કેન્ડીઝ, હોટ ડોગ, બટાકાની ચિપ્સ વગેરેને જવી વસ્તુઓ શામેલ છે તો તમારે ઈન્ફ્લેમેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમુક સ્ટડીઝ અનુસાર, ડાયેટમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સનો શામેલ કરવાથી શરીરમાં ગુડ બેક્ટેપિયાનું બેલેન્સ બગડી શકે છે. જેનાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી શકતું. 

ખૂબ વધારે ખાંડનું સેવન 
લગભગ બધી વસ્તુઓમાં શુગર મળી આવે છે. પછી તે વસ્તુઓ નેચરલ હોય કે પ્રોસેસ્ડ. પરંતુ આ વસ્તુઓને ખાતા પહેલા એ જોવું જરૂરી છે કે શેમાં શુગરનું પ્રમાણ વધારે છે અને શેમાં ઓછું. એક સ્ટડી અનુસાર વધારે પ્રમાણમાં શુગરનું સેવન કરવાથી હાર્ટ ડિઝિઝ, ડાયાબિટીસ અને સ્થૂળતાની સાથે જ ક્રોનિક ઈન્ફ્લેમેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પ્રોસેસ્ડ ફૂડ્સ અને ડ્રિંક્સમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે. 

શાકભાજી અને ફાઈબરને ડાયેટમાં કરો શામેલ 
એક સ્ટડી અનુસાર ડાયેટમાં વધારેમાં વધારે પ્રમાણમાં ફળો અને શાકભાજીને શામેલ કરવાથી ઈન્ફ્લેમેશનની સમસ્યાને ઓછી કરી શકાય છે. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ડાયેટ લેવાથી ઈન્ફ્લેમેશનની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે તમારા શરીરમાં સોજા વાળા બાયોમાર્કટરને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. 

ખૂબ વધારે પ્રમાણમાં ગ્લૂટેનનું સેવન 
ગ્લૂટેન એક પ્રકારનું પ્રોટીન છે જે ઘઉં અને અનાજમાં મળી આવે છે. અને આ બ્રેડ, પિઝા અને સીરિયલ્સ  જેવી વસ્તુઓમાં મળી આવે છે. અમુક લોકો કોઈ સમસ્યા વગર ગ્લૂટેન ખાઈ શકે છે. અમુક લોકો ગ્લૂટનના પ્રત્યે સંવેદનશીલ હોય છે. ગ્લૂટનના સંવેદનશીલતાના કારણે શરીરને ઈન્ફ્લેમેશનની સમસ્યાનો સામનો કરવો પડે છએ. 

વધારે પ્રમાણમાં દારૂનું સેવન 
ક્યારેક દારૂનું સેવન કરવામાં કોઈ મુશ્કેલી નથી થતી. પરંતુ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાથી શરીરમાં ઈન્ફ્લેમેશનની સમસ્યા વધી શકે છે. રોજ દારૂ પીવાથી આંતરડામાં સોજા અને ગુડ બેક્ટેરિયાનું બેલેન્સ બગડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ