બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Uber India announces hike in cab prices due to rising fuel cost

મોંઘવારીનો માર / Uber ટેક્સીથી સફર કરવી થઈ મોંઘી, ભાડામાં થયો 12 ટકાનો ધરખમ વધારો, જાણો કોને લાગુ પડશે

Mayur

Last Updated: 09:15 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉબેર ટેક્સીથી સફર કરતા લોકોએ હવે ખિસ્સા ખાલી કરાવવા તૈયાર રહેવું પડશે કારણ કે કંપનીએ ભાડામાં 12 ટકાનો વધારો ઝીંકી દીધો છે.

  • હવે ઉબેરને નડી મોંઘવારી 
  • ઉબેરે ટેક્સી ભાડામાં કર્યો 12 ટકાનો વધારો
  • દિલ્હી અને એનસીઆરના લોકોએ વધારે ભાડુ ચુકવવું પડશે

દેશમાં રોજ કોઈને કોઈ વસ્તુના ભાવ વધી રહ્યાં છે. મોંઘા ડીઝલ-પેટ્રોલ અને સીએનજીની અસર ટેક્સી બિઝનેસ પર પણ જોવા મળી રહી છે.  એપ દ્વારા ટેક્સી સેવા આપતી કંપની Uber (UBER) એ દિલ્હી-NCRમાં ભાડામાં 12 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. 

દિલ્હી-NCRમાં ઉબેરના ભાડામાં થયો 12 ટકાનો વધારો 

ઉબેર ઇન્ડિયા અને સાઉથ એશિયાના હેડ ઓફ સેન્ટ્રલ ઓપરેશન્સ નીતીશ ભૂષણે કહ્યું કે અમે ડ્રાઈવરોની વાત સાંભળી છે અને સમજીએ છીએ કે ઇંધણના ભાવમાં તાજેતરના વધારાને કારણે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કિંમતોમાં વધારા વચ્ચે તેમને મદદ કરવા માટે ઉબરે દિલ્હી-એનસીઆરમાં ભાડામાં લગભગ 12 ટકાનો વધારો કર્યો છે. આગામી સપ્તાહોમાં ઈંધણના ભાવ પર નજર રાખવાનું ચાલુ રાખીશું અને તે મુજબ અમારા આગળના પગલાં લઈશું.તેમણે કહ્યું કે પહેલા કેટલાક વિસ્તારોમાં તેનો ટ્રાયલ કરવામાં આવ્યો અને પછી આજથી એટલે કે સોમવારથી તેને સમગ્ર દિલ્હી-NCRમાં લાગુ કરવામાં આવ્યો છે.

જાણો કેટલું વધશે ભાડુ 
ઓલામાં મિની કેટેગરીમાં અત્યાર સુધી 18 કિમી સુધી 9.5 રૂપિયા પ્રતિ કિમીનો દર હતો. હવે તે વધારીને 10.5 કિમી કરવામાં આવી છે. 18 કિમી પછી 11.80 પૈસા પ્રતિ કિમીનો દર હતો જે ઘટાડીને 12.60 રૂપિયા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રાઇમ કેટેગરીમાં પહેલા 15 કિમી માટે 12 રૂપિયા પ્રતિ કિમીનો દર હતો જે હવે ઘટાડીને 13.1 રૂપિયા કરવામાં આવ્યો છે. 15 કિમી પછી ગ્રાહક પાસેથી પ્રતિ કિમી 13 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જે હવે વધારીને 14.5 રૂપિયા કરવામાં આવ્યા છે.

ઓલાએ પણ ભાડામાં 11 ટકા સુધીનો વધારો કર્યો
ઉબેર અને ઓલાએ ઘણી જગ્યાએ ભાડામાં વધારો કર્યો છે. ઉબેર અને ઓલાના ડ્રાઇવરો તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજીના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. ઉબરે કેટલાંક શહેરોમાં ભાડાંમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. ઓલાએ પણ ભાડામાં 11 ટકા સુધીનો વધારો કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ