બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Two children drowned in separate incidents in Ahmedabad and Valsad

બેદરકારી / માતા-પિતાની આંખ ઉઘાડતી ઘટના, અમદાવાદ અને વલસાડમાં અલગ અલગ બનાવમાં બે બાળકોનાં પાણીમાં ડૂબી જતા મોત

Vishal Khamar

Last Updated: 10:09 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં અસારવા ખાતે બાળક રમતા રમતા ટાંકીમાં પડી જતા મોત નિપજ્યું હતું. જ્યારે વલસાડનાં પારડી નાના વાઘછીપા ગામે બાળકી ડોલમાં પડી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.

  • ઘર આંગણે રમતા રમતા બાળકનુ મોત
  • માતા-પિતાની આંખ ઉઘાડતી ઘટના 
  • પાણીમાં ડૂબી જતા બાળકનુ થયુ મૃત્યુ

રાજ્યમાં આજે એક સાથે ઘર આંગણે રમતા રમતા મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ અને વલસાડમાં બાળકોના માતા-પિતાની આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના અસારવામાં બાળક રમતા રમતા પોતાના ઘરની ટાંકીમાં ડૂબ્યો હતો. તેવી જ એક ઘટના વલસાડના પારડીમાં ઘટી હતી. જેમાં બાળકી રમતા સમયે ઘરમાં પાણી ભરેલી ડોલમા પડી જતા બાળકીનુ મોત થયુ હતુ.

શહેરના અસારવા હોડી ચકલાનો બનાવ 
અમદાવાદ શહેરમાં અસારવામાં હોડી ચકલા વિસ્તારમાં બે વર્ષનો બાળક રમતા રમતા ઘરની પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સોહમ પટ્ટણી નામના બાળકનું મોત નિપજ્યું હતું.

શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત
વલસાડમાં માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વલસાડનાં પારડીના નાના વાઘછીપા ગામે દોઢ વર્ષની બાળકી ડોલમાં પડી જતા મોત નિપજ્યું હતું. ત્યારે શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ભાઈ-બહેન સાથે દોઢ વર્ષની બાળકી રમતી હતી. ત્યારે રમતા રમતા અચાનક બાળકી ડોલમાં પડી ગઈ હતી. બાળકીનું માથું પાણી ભરેલી ડોલમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી  હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ