બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

VTV / ટેક અને ઓટો / twitter cannot take away free blue tick from you

જાણવા જેવું / Twitter તમારી પાસેથી નથી છીનવી શકતું 'ફ્રી બ્લુ ટીક', જાણો કારણ

Arohi

Last Updated: 11:21 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Legacy Checkmark: ટ્વીટરે એલાન કર્યું હતું કે 1 એપ્રિલ બાદથી લિગેસી ચેકમાર્ક બધાના એકાઉન્ટમાંથી હટાવી દેવામાં આવશે. પરંતુ તેમ છતાં હજુ પણ લોકોના એકાઉન્ટમાં ફ્રી વાળુ બ્લૂ ટિક છે.

  • કંપનીએ બ્લૂ ટિકને લઈને કરી હતી જાહેરાત 
  • 1 એપ્રિલ બાદ નહીં રહે ફ્રીનું બ્લૂ ટિક 
  • તેમ છતાં ઘણા લોકોના એકાઉન્ટ પર છે ફ્રી બ્લૂ ટિક 

ગયા મહિને ટ્વીટરે જાહેરાત કરી હતી કે કંપની 1 એપ્રિલ બાદથી લીગેસી ચેકમાર્ક બધાના એકાઉન્ટથી હટાવી દેશે. અથવા ફ્રી વાળા બ્લૂ ટિક એકાઉન્ટથી હટાવી દેશે અને લોકોને તેના માટે હવે ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન લેવું પડશે. આજે 5 એપ્રિલ છે પરંતુ તેમ છતાં પણ લિગેસી ચેકમાર્ક ઘણા લોકોના એકાઉન્ટથી નથી હટાવવામાં આવ્યો. 

અમુક લોકોના એકાઉન્ટમાંથી હટાવવામાં પણ આવ્યું છે તો તે કંપનીએ મેન્યુઅલી કર્યું છે. હકીકતે, કંપની તમારા પાસેથી એકાએક ફ્રી વાળા બ્લૂ ટિક ન છીનવી શકે. આ વાત અમે નહીં પરંતુ એક રિપોર્ટમાં કહેવામાં આવી છે કે કંપનીની પાસે ઈન્ટરનલ એવી કોઈ ટેક્નોલોજી નથી જે એક સાથે 4.2 લાખ લેગસી એકાઉન્ટથી ચેકમાર્કને હટાવી દે. 

એટલે કે ટ્વીટરના ઈન્ટરનલ કોડમાં એવા કોઈ કોડ હાજર નથી જેનાથી બધી ચેકમાર્ક એકાએક હટાવી દેવામાં આવે. કંપનીને આ કામ મેન્યુઅલી કરવાનું રહેશે અને એક એક કરીને દરેક એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવવાની રહેશે. 

વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવા પર આ થશે 
એક રિપોર્ટ અનુસાર જો ટ્વીટર વેરિફિકેશન સિસ્ટમમાં કોઈ ફેરફાર કરીને બધી લિગેસી ચેકમાર્કને એક સાથે હટાવવે પણ છે તો પ્લેટફોર્મમાં મુશ્કેલી આવી શકે છે. 

વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવાથી રેકમેન્ડ થતા ટેવીટનું એલ્દોરિધમ, સ્પેમ ફિલટર અને હેલ્થ સેન્ટર વગેરે વસ્તુઓમાં પરેશાની આવી શકે છે અને વેબસાઈટ ડાઉન થઈ શકે છે. 

ભારતમાં ટ્વીટર બ્લૂનો ચાર્જ 
લિગેસી ચેકમાર્ક હટાવવાની જાહેરાત કર્યા બાદ હવે જો તમે ટ્વીટર પર કોઈનું એકાઉન્ટ ચેક કરશો અને બ્લૂ ચેકમાર્ક પર ક્લિક કરશે તો તમને એક અટપટો મેસેજ જોવા મળશે. અટપટો એટલા માટે કારણ કે આ કહે છે કે એકાઉન્ટ લિગેસી ચેકમાર્કથી વેરીફાઈડ છે અથવા તો યુઝરે તેના માટે પૈસા આપ્યા છે. 

એવામાં જે લોકોએ પૈસા આપીને બ્લૂ ટીક ખરીદી છે તેમણે જો લિગેસી ચેકમાર્ક વાળા મેસેજ જોવા મળે છે તો તેમને જરૂર અજીબ લાગશે. ભારતમાં કંપની વેબ યુઝર્સથી 650 રૂપિયા અને IOS અને એન્ડ્રોઈડ યુઝર્સ પાસે 900 રૂપિયા ચાર્જ દર મહિને ટ્વીટર બ્લૂ ટીક માટે લઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ