બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / tusshar kapoor big revelation on kareena kapoor said all star kid do not get the same importance

વેદના / તમામ સ્ટારકિડ્સ માટે રેડ કાર્પેટ નથી હોતું, મારે કરીના માટે...: તુષાર કપૂરનું દર્દ વર્ષો બાદ છલકાયું

Premal

Last Updated: 12:54 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુષાર કપૂર બોલીવુડના પીઢ અભિનેતા જીતેન્દ્રના પુત્ર છે. તુષારની બહેન એકતા કપૂર પણ ઈન્ડસ્ટ્રીની જાણીતી પ્રોડ્યુસર છે.

  • તુષાર કપૂર બોલીવુડના પીઢ અભિનેતા જીતેન્દ્રના પુત્ર
  • બોલીવુડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર પર છેડાયેલી ચર્ચા પર મુકી વાત
  • તુષાર કપૂરે કહ્યું, સ્ટારના બાળકોને લઇને લોકોની ધારણા ખોટી

સ્ટારના બાળકોને લઇને લોકોની ધારણા ખોટી: તુષાર કપૂર

બોલીવુડમાં ઈનસાઈડર અને આઉટસાઈડરને લઇને વારંવાર ચર્ચા ચાલતી રહે છે અને હવે આ ખૂબ સામાન્ય ટોપિક થયો છે. લોકોની સ્ટાર કિડ્સને લઇને એવી ધારણા છે કે તેમને ફિલ્મોમાં સરળતાથી કામ મળી જાય છે. તેમને વધુ સંઘર્ષ કર્યા વગર જ ફિલ્મો મળી જાય છે. જો કે, એક સ્ટાર કિડ છે, જે આ બધી વાતોમાં વિશ્વાસ રાખતો નથી. તુષાર કપૂરનુ માનવુ છે કે સ્ટારના બાળકોને લઇને લોકોની ધારણા ખોટી છે. તુષાર કપૂર બોલીવુડના પીઢ અભિનેતા જીતેન્દ્રના પુત્ર છે. તુષાર મુજબ પીઢ અભિનેતાના પુત્ર હોવા છતા સ્ટારના બાળક જેટલુ તેમને મહત્વ મળતુ નથી અને આજે પણ તેઓ પોતાને આઉટસાઈડર જ માને છે. 

હું આજે પણ પોતાને આઉટસાઈડર જ માનુ છુ: તુષાર કપૂર

તુષાર કપૂરે કસૌલીમાં ચાલી રહેલા ખુશવંત સિંહ લિટ્રેરી ફેસ્ટિવલમાં દિવ્યા દત્તાની સાથે વાતચીત દરમ્યાન બોલીવુડમાં ઈનસાઈડર અને આઉટસાઈડર પર છેડાયેલી ચર્ચાને લઇને વાત કહી. તેમણે કહ્યું, દરેક સ્ટાર કિડ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવતુ નથી. જ્યારે હું ડેબ્યુ ફિલ્મ મુજે કુછ કહના હૈની શૂટીંગ કરી રહ્યો હતો તો મારે પોતાના એક કો-સ્ટાર માટે ઘણા સમય સુધી રાહ જોવી પડી હતી. તુષાર વધુમાં કહે છે, બીજી સ્ટાર કિડ કરીના કપૂર ખાન માટે પણ મારે 12-14 કલાક રાહ જોવી પડી હતી. કારણકે તે ત્યારે એકસાથે ચાર ફિલ્મોમાં કામ કરી રહી હતી. તેની પહેલી ફિલ્મ રીલીઝ થવાની હતી. પરંતુ કરીનાની માંગ ત્યારે એવી હતી કે તેમણે આટલી ફિલ્મો સાઈન કરી હતી. 

મારા પિતાની ભૂલ પરથી ઘણુ બધુ શિખવા મળ્યું

તુષાર કપૂરે ગયા વર્ષે પણ ઈનસાઈડર અને આઉટસાઈડર મુદ્દે પોતાના મંતવ્યો મુક્યા હતા. આ દરમ્યાન અભિનેતાએ કહ્યું હતુ કે પોતાના પિતા જીતેન્દ્રની ભૂલથી ઘણુ બધુ શીખવા મળ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ