બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / turmeric milk may cause low blood pressure and allergy common side effects

લાઇફસ્ટાઇલ / જો તમને પણ છે આ બીમારી ને એલર્જી, તો ભૂલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, જાણો કેમ

Bijal Vyas

Last Updated: 10:25 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળદરવાળું દૂધ ઇમ્યુનિટી શક્તિ વધારે છે, પરંતુ શિયાળામાં તેનું સેવન વધુ ફાયદાકારક છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં તેનો વપરાશ ઓછો કરવો જોઈએ.

  • દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે
  • ઉનાળા અને વરસાદની ઋતુમાં હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ
  • લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ

Who Should Not Drink Turmeric Milk: હળદર એક લોકપ્રિય મસાલો છે, જેનો ઉપયોગ ખાણી-પીણીમાં થાય છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદમાં હળદરનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. હળદરમાં કરક્યુમિન અને ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. એન્ટિબાયોટિક્સ અને એન્ટિસેપ્ટિક્સ ઉપરાંત, તેમાં હીલિંગ ગુણધર્મો પણ છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હળદરવાળું દૂધ ઇમ્યુનિટી શક્તિ વધારે છે, પરંતુ શિયાળામાં તેનું સેવન વધુ ફાયદાકારક છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં તેનો વપરાશ ઓછો કરવો જોઈએ. આ સિવાય કેટલીક સમસ્યાઓથી પીડિત લોકોએ પણ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. આવું કરવું તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવો જાણીએ કે, હળદર વાળું દૂધ પીવું કોના માટે નુકસાનકારક હોઈ શકે છે.

આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન side  effect of turmeric milk

ડાયેટિશિયન અનુસાર, લોકોએ હળદરવાળા દૂધનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. હળદરવાળું દૂધ દરેક માટે સારું નથી અને તે કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. લોકોએ ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હળદરની તાસિર ગરમ હોય છે, જે ક્યારેક સમસ્યા બની શકે છે. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. આમ કરવું જોખમી બની શકે છે. જે મહિલાઓ એનિમિયાથી પીડિત હોય તેમણે પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. હળદરના વધુ પડતા સેવનથી શરીરમાં આયર્નનું શોષણ બંધ થઈ જાય છે અને આયર્નની ઉણપ થાય છે. તેનાથી એનિમિયાની સમસ્યા થઈ શકે છે.

રોજ હળદરનો આ 1 નાનકડો ઉપાય કરશો તો નહીં થાય કોઈપણ ગંભીર રોગ, મળશે 12  જબરદસ્ત ફાયદા | Health Benefits of Turmeric in many disease

આ લોકો માટે હળદર વાળુ દૂધ ખતરનાક

  • ડાયેટિશિયન અનુસાર, લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.
  • ઘણા લોકોને દૂધની એલર્જી હોય છે, તેઓએ પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. નહીં તો તેની તબિયત ઝડપથી બગડી શકે છે.
  • હળદરવાળું દૂધ ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા પેદા કરી શકે છે. જે લોકો આને લગતી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે તેઓએ દૂધથી બચવું જોઈએ.
  • જે લોકોને પિત્તાશયની પથરી અથવા પિત્ત સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે હળદરવાળા દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
  • હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું રસાયણ ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગર લેવલને ઘટાડી શકે છે. તેથી હળદરવાળું દૂધ ટાળવું.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ