બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / TRB jawan Sabarkantha demanded 4 thousand driver and snatched see VIDEO

ગુજરાત / સાબરકાંઠામાં ફાટીને ધૂમાડે ગયો TRB જવાન, વાહનચાલક પાસેથી 4 હજારની માંગણી કરી મોબાઈલ ઝૂંટવી લીધો, જુઓ VIDEO

Kishor

Last Updated: 11:14 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં TRB જવાન વાહનચાલકોને રોકી રૂપિયા માંગતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સવાલો ઉઠયા છે.

  • સાબરકાંઠામાં TRB જવાનનો વીડિયો વાયરલ
  • TRB જવાનનો લાંચ માગતો વીડિયો વાયરલ
  • વાહનચાલક પાસે કરી પૈસાની માગણી

જામનગર, સુરત સહીત રાજ્યભરના અનેક શહેરોમાં TRB જવાનોના ગેરવર્તન અંગેના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં સાબરકાંઠામાં TRB જવાનનો લાંચ માગતો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વડાલી નજીક લાંચ માંગતા TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે

સાબરકાંઠામાં TRB જવાનનો લાંચ માગતો વીડિયો વાયરલ

સાબરકાંઠામાં TRB જવાન વાહનચાલકોને રોકી રોફ જમાવતો હતો. એટલું જ નહિ જવાનને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વાહનચાલક પાસે આ શખ્સે રૂ.4 હજારની માગણી કરી હતી.એટલું જ નહિ પૈસા માગનાર TRB જવાને કારસવારનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.TRB જવાને ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વીડિયો વાયરલ થયા બાદ લોકો TRB જવાનની આવી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આવા TRB જવાનોને કારણે પોલીસની છબી પણ ખરડાઈ રહી છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અંગે આકરા પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ