ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / transport department in nagpur has issued more information for those applying for driving license before physical test

મહારાષ્ટ્ર / લે આ તો ગજબ કે'વાય યાર! અહીં ડ્રાઈવિંગ ટેસ્ટ પહેલા લોકો કમ્પ્યૂટરમાં કરે છે પ્રેક્ટિસ, વર્ચુઅલ ટ્રેનિંગની વ્યવસ્થા

Published By: ParthB

Last Updated: 10:05 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાગપુરમાં પરિવહન વિભાગે ડ્રાઈવીંગ લાયસન્સ માટે વર્ચુઅલ પ્રેક્ટિસ શરૂ કરી છે

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના નાગપુરમાં વર્ચુઅલ ડ્રાઈવિંગ પ્રેક્ટિસ
  • ડ્રાઈવિંગ ટેસ્ટ પહેલા વર્ચુઅલ પ્રેક્ટિસ
  • તમામ સિઝનમાં ડ્રાઈવિંગનો અનુભવ જરૂરી

મહારાષ્ટ્રના નાગપુરમાં લાયસન્સ માટે વર્ચુઅલ પ્રેક્ટિસ શરૂ

મહારાષ્ટ્રના નાગપુરમાં પરિવહન વિભાગ શારીરિક કસોટી પહેલાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરનારાઓ માટે વર્ચ્યુઅલ પ્રેક્ટિસની વ્યવસ્થા કરી છે. આ અંગે ટ્રાન્સપોર્ટ ઓફિસર રવિન્દ્ર ભુયારે જણાવ્યું હતું કે, જેમની પાસે સારી ડ્રાઇવિંગ સ્કીલ નથી, તેમને અહીં સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Driving License Maharashtra Nagpur Transport department ગુજરાતી ન્યૂઝ નાગપુર પરિવહન વિભાગ મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ