બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / top virologist left covid panel warned in march about the corona variants becoming dangerous

રાજીનામુ / માર્ચમાં જ કોરોનાના ખતરનાક થવાની ચેતવણી આપનાર ટોપ વાયરોલોજિસ્ટનું કોવિડ પેનલમાંથી રાજીનામુ

Dharmishtha

Last Updated: 07:38 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મોટા ગજાના ભારતીય વારોલોજિસ્ટે કોરોનાના વાયરસના વેરિએન્ટને શોધવા માટે સરકાર દ્વારા બનાવાયેલી વૈજ્ઞાનિક સલાહકારોના એક બોડીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

  • મીલે શુક્રવારે રાજીનામુ આપી દીધું
  •  શાહિદ જામીલે પોતાના રાજીનામાનું કારણ આપવાથી ઈનકાર કરી દીધો
  •  અધિકારીઓ પુરાવા પર પુરતુ ધ્યાન નથી આપી રહ્યા હતા- જમીલ

જમીલે રાજીનામુ આપી દીધું

એક  મોટા ભારતીય વારોલોજિસ્ટે કોરોનાના વાયરસના વેરિએન્ટને શોધવા માટે સરકાર દ્વારા સ્થાપિત વૈજ્ઞાનિક સલાહકારોના એક બોડીમાંથી રાજીનામુ  આપી દીધુ છે. તેમણે રવિવારે ન્યૂઝ એજન્સી રોયટર્સનો આ જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો. INSACOGના નામથી જાણીતા ફોરમમાં વૈજ્ઞાનિક સલાહકાર ગ્રુપના અધ્યક્ષ શાહિદ જામીલે પોતાના રાજીનામાનું કારણ આપવાથી ઈનકાર કરી દીધો.

શાહિદ જામીલે પોતાના રાજીનામાનું કારણ આપવાથી ઈનકાર કરી દીધો

તેમણે એક ટેક્સ્ટ મેસેજમાં કહ્યુ કે હું કોઈ કારણ જણાવવા માટે બંધાયેલો નથી. તેમણે કહ્યુ કે શુક્રવારે રાજીનામુ આપી દીધું છે.  INSACOG ની દેખરેખ વાળા પ્રૌદ્યોહિકી વિભાગના સચિવ રેણુ સ્વરુપે આ રાજીનામા પર ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આ રાજીનામા અંગે કંઈ નથી કહ્યુ. INSACOG ના અન્ય સભ્યોએ કહ્યું કે તેમને જામીલ અને સરકારની વચ્ચે ના પ્રત્યક્ષ અસહમતિ અંગે ખબર નહોંતી. ફોરમનો ભાગ રહેલા ઉચ્ચ સરકારી વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમણે નથી લાગતુ કે જમીલના જવાથી INSACOG ના વાયરસ વેરિએન્ટના ઓબ્જર્વેશનમાં કોઈ અડચણ આવશે.

 

અધિકારીઓ પુરાવા પર પુરતુ ધ્યાન નથી આપી રહ્યા હતા- જમીલ

રોયટર્સે આ મહિનાની શરુઆતમાં જણાવ્યુ હતુ કે ભારતીય  SARS-CoV-2 જેનેટિક્સ કંસોર્ટિયમ INSACOG ના માર્ચની શરુઆતમાં સરકારી અધિકારીઓએ દેશમાં કોરોના વાયરસના એક નવા અને વધારે સંક્રમક સંસ્કરણ અંગે ચેતવણી આપી હતી.  વેરિએન્ટ બી.1.617ના કારણે ભારત વર્તમાન કોવિડ 19ના કેસ દુનિયામાં સૌથી સંક્રમણથી ત્રસ્ત છે.   આ પૂછવા પર સરકારના નિષ્કર્ષો પર વધારે મજબૂતીથી પ્રતિક્રિયા કેમ નથી આપી. ઉદાહરણ માટે મોટી સભાઓને પ્રતિબંધિત કરવા જેવી વાત પર છે. તેના જવાબમાં જમીલે રોયટર્સને કહ્યુ કે તે ચિંતિત હતા કે અધિકારીઓ પુરાવા પર પુરતુ ધ્યાન નથી આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંક્રમક બિમારીઓના એક્સપર્ટ શાહિદ જમીલે કહ્યુ હતું કે ભલે અત્યારે કેસ ઓછા થતા જોવા મળ્યા હોય પરંતુ બીજી લહેરના અંત થવામાં હજું મહિનાઓ લાગી શકે છે. શાહિદ જમીલના જણાવ્યાનુસાર જુલાઈના અંત સુધીમાં બીજી લહેરનો અંત થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ