બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Toll Tax New rules nitin gadkari plan to implement barrier less toll collection

તમારા કામનું / માંડ 30 સેકન્ડ ઊભા રહેવું પડશે: નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને કર્યું મોટું એલાન, ચાલુ થઈ ગઈ ટેસ્ટિંગ

Arohi

Last Updated: 04:50 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Toll Tax News: હવે સરકારની તરફથી ટોલ ટેક્સને લઈને એક મોટો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. જેના બાદ હાઈવે પર ડ્રાઈવ લોકોને મોજ પડી જવાની છે. તેના લાગુ થવા પર વાહન ચાલકોને ટોલ બૂથ પર અડધો મિનિટ માટે પણ નહીં ઉભુ રહેવું પડે.

  • ટોલ ટેક્સને લઈને સરકારનો મોટો નિર્ણય 
  • હવે અડધો મિનિટ પણ નહીં ઉભુ રહેવું પડે ટોલ બૂથ પર 
  • હાઈવે પર ડ્રાઈવ કરતા લોકોને પડી જશે મોજ 

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તરફથી દેશભરમાં ટોલ ટેક્સને લઈને ઘણા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સરકારની તરફથી ટોલ ટેક્સને લઈને એક બીજો મોટો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. જેના બાદ હાઈવે પર ડ્રાઈવ કરતા લોકોને મોત થઈ જશે. 

કેન્દ્ર સરકાર જલ્દી જ 'બેરિયર લેસ' ટોલ ટેક્સ લેવાનું શરૂ કરવા જઈ રહી છે. તેના લાગુ થવા પર વાહન ચાલકોને ટોલ બૂથ પર અડધિ મિનિટ માટે પણ ઉભુ નહીં રહેવું પડે. 

હાલ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ 
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી વી કે સિંહએ બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે નોન-બેરિયર કલેક્શન સિસ્ટમની હાલ ટેસ્ટિંગ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ટેસ્ટિંગ સફળ થતા જ અમે તેને જલ્દી લાગુ કરી દઈશું. 

મુસાફરીમાં લાગશે ઓછો સમય 
દેશમાં માર્ગ પર નક્કી કરવામાં આવેલી દૂરીના આધાર પર ટોલ ચુકવણીની વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટોલ કલેક્શનની નવા વ્યવસ્થા લાગુ થવા પર તેનો સમય વધશે અને યાત્રાનો સમય પણ ઓછો થશે. 

તેમણે કહ્યું કે વાહનોમાં ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથ પર લાગતો સમય ઘટીને 47 સેકેન્ડ રહી ગયો છે. પરંતુ સરકાર તેમાં વધારે ઘટાડો કરતા તેને 30 સેકેન્ડથી પણ નીચે લાવવા માંગે છે. 

કેમરા આધારિત ટેક્નોલોજીનો કરવામાં આવી રહ્યો ઉપયોગ 
તેના માટે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાયલટ પરીક્ષણ ચાલું છે જેમાં ઉપગ્રહ અને કેમેરા આધારિત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તમે કોઈ હાઈવે પર પ્રવેશ કરો છો અને તમારા વાહન પર લાગેલી રજીસ્ટ્રેશન સંખ્યાને કેમેરો સ્કેન કરશે તો તેના આધાર પર જાણકારી મેળવી શકાય છે કે ટોલ બૂથ સુધી પહોંચવા માટે તમે કેટલા કિમી લાંબું અંતર કાપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ