બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / today stock market: investors purchasing made the sensex rise by 304 points

માર્કેટ / સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉચકાયો પણ લિસ્ટેડ સ્ટોકમાં કડાકો, જાણો બજારના તમામ હાલચાલ

Vaidehi

Last Updated: 04:13 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રોકાણકારોની જોરદાર ખરીદીને લીધે ભારતીય શેર બજારમાં લીલીઝંડી જોવા મળી. ક્લોઝિંગ બેલમાં આજે સેંસેક્સમાં 304 અંકોનો ઊછાળો જોવા મળ્યો.

  • આજે માર્કેટમાં ખરીદીનો માહોલ
  • રોકાણકારોની જોરદાર ખરીદીનાં લીધે માર્કેટ ઊંચું ગયું
  • સેંસેક્સમાં 304 અંકોનો ઊછાળો નોંધાયો

અઠવાડિયાનાં છેલ્લાં દિવસે રોકાણકારોએ જોરદાર ખરીદી કરી જેના લીધે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી. RBIએ પોતાની પોલિસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા અને અર્થવ્યવસ્થાની સારી સ્થિતિ દર્શાવી છે જેના લીધે બજારમાં રોકાણકારો તરફથી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આજે BSE સેંસેક્સ 304 અંકોથી ઊછળીને 69825 અંક પર બંધ થયું જ્યારે NSE 69 અંકોનાં ઊછાળા સાથે 20970 અંકો પર બંધ થયું.

સેક્ટરની સ્થિતિ
આજનાં ટ્રેડમાં બેંકિંગ સેક્ટરનાં શેરોમાં ભારી ખરીદી જોવા મળી. આ સિવાય IT, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. જ્યારે ઑટો, ફાર્મા, હેલ્થકેર, ઓયલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ્સ, FMCG સેક્ટરનાં સ્ટોક્સમાં વેંચાણ જોવા મળ્યું. આજનાં ટ્રેડમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની તેજી પર બ્રેક લાગી ગયાં. બંને સ્ટોક્સનાં ઈંડેક્સ લાલ નિશાની પર બંધ થયાં. સેંસેક્સનાં 30 શેરોમાં 20 શેર તેજીની સાથે અને 10 ઘટાડા સાથે બંધ થયાં. જ્યારે નિફ્ટીનાં 50 શેરોમાંથી 24માં તેજી અને 26 ઘટાડા સાથે બંધ થયાં.

માર્કેટ કેપમાં ઘટાડો
બજાર આજે ગ્રીન નિશાની પર બંધ થયું પણ શેરબજારમાં લિસ્ટેડ સ્ટોક્સનાં માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE માર્કેટ કેપ આજનાં ટ્રેડમાં 349.36 લાખ કરોડ રહ્યું જે પાછલા સત્રમાં 350.17 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આજનાં ટ્રેડમાં માર્કેટ કેપમાં 81000 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ