ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO : TMKOCમાં બબીતાજીને ટક્કર આપવા આવી આ હસીના, જેઠાલાલ હોશમાં નહીં રહે, બળશે બબીતા!

TMKOC / VIDEO : TMKOCમાં બબીતાજીને ટક્કર આપવા આવી આ હસીના, જેઠાલાલ હોશમાં નહીં રહે, બળશે બબીતા!

Last Updated: 09:15 AM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખૂબ લોકપ્રિય થયેલાં શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં એક બોલ્ડ અને ગ્લેમરસ હસીનાની એન્ટ્રી થઈ છે.

ADVERTISEMENT

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનો સૌથી પ્રિય કોમેડી શો છે. આ શો છેલ્લા 17 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રની એક અલગ છબી છે જે લોકોને ખૂબ ગમે છે. આ શો દરેક ઘરમાં જોવા મળે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને આ શો જોવો ગમે છે. આ જ કારણ છે કે આ શો વર્ષોથી ભારતીય પરિવારોનો પ્રિય રહ્યો છે. હાલમાં જ આ શોમાં એક સુંદર મહિલાની એન્ટ્રી થઈ છે, જેની હિંમત સામે બબીતાજી પણ નિષ્ફળ જાય છે હવે એવા સમાચાર છે કે શોમાં બબીતાને ટક્કર આપવા એક હસીનાની એન્ટ્રી થઈ છે.

કોણ છે આ હસીના

એક્ટ્રેસ અનવી તિવારીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એન્ટ્રી કરી છે. રિપોર્ટ અનુસાર, અન્વી આ શોમાં મોનાની ભૂમિકામાં જોવા મળશે. જોકે, કેટલાક અહેવાલો એમ પણ કહે છે કે અન્વીનું પાત્ર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દરરોજ જોવા મળશે નહીં. તેના બદલે, તે પ્લોટ પ્રમાણે, સમયાંતરે ઘણા એપિસોડમાં જોવા મળશે. અન્વીની તિવારી ટીવી જગતમાં એક જાણીતું નામ છે. તે અગાઉ 'જય જગન્નાથ', 'દહેજ દાસી', 'કિસ્મત કી લેકરોં સે' અને 'વિઘ્નહર્તા ગણેશ' જેવા ઘણા હિટ શોમાં જોવા મળી છે.

બબીતા ​​કરતાં અન્વી વધારે હોટ

અન્વી સુંદરતા અને બોલ્ડનેસમાં પણ બબીતાજીને ટક્કર આપે તેવી છે. અન્વીની તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે ઘણીવાર તેના હોટ અને બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકોના હોશ ઉડાવી દેતી જોવા મળે છે. દરેક વ્યક્તિ તેની શૈલીથી પ્રેમમાં પડી જાય છે. ગમે તે હોય, હવે એ જોવું રસપ્રદ રહેશે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મોનાના પાત્રની એન્ટ્રી શું અસર કરે છે.

વધુ વાંચો : VIDEO : આ દ્રશ્ય ફફડાવી દેશે! બચ્ચાં સાથે બેઠેલી માદા ચિત્તાની એકદમ નજીક જઈને યુવાને કર્યું ચોંકાવનારું

જેઠાલાલને હોશમાં નહીં રહે

આ સમાચાર સામે આવ્યાં બાદ દર્શકોને પણ રમૂજ પડી હતી. એક યૂઝરે ટીપ્પણી કરી કે હવે જેઠાલાલ હોશમાં નહીં રહે, કારણ કે તેઓ પહેલેથી જ બબીતાજીને ગમાડી રહ્યાં છે અને તેમની સાથે રહેવાનો એક તક છોડતાં નથી. આવી સ્થિતિમાં જેઠાલાલની હાલત વધારે ખરાબ થવાની.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC news TMKOC tmkoc jethalal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ