બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / TMC goons attacked my convoy in West Midnapore', alleges Union Minister V Muraleedharan; shares video

બંગાળ હિંસા / કેન્દ્રની ધમકી પણ બેઅસર, બંગાળમાં આ કેન્દ્રીય મંત્રી પર થયો હુમલો, માંડ માંડ બચ્યા

Hiralal

Last Updated: 02:16 PM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપોરના પંચખુડી વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી વી.મુરલીધરની કાર હુમલો થતા તેઓ માંડ માંડ બચ્યાં હતા.

  • બંગાળમાં હિંસા વકરી
  • હવેકેન્દ્રીય મંત્રી પર થયો હુમલો
  • માંડ માડ બચ્યા
  • પીડિત પરિવારને મળવા જઈ રહ્યાં હતા

હિંસાનો ભોગ બનેલા પીડિત પરિવારોને મળવા જઈ રહ્યાં હતા 

હિંસાનો ભોગ બનેલા પીડિત પરિવારોને મળવા જઈ રહેલા કેન્દ્રીય મંત્રી વી.મુરલીધરની કાર પર પશ્ચિમ મિદનાપોરના પંચખુડીમાં હુમલો થયો હતો. 
તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા લોકોએ કેન્દ્રીય મંત્રી મુરલીધરનની કાર પર હુમલો કરી રહ્યો હતો.હુમલાખોરોએ તેમની કારના કાચ તોડી નાખ્યાં હતા,હુમલામાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે સદનસીબે મંત્રીનો જાન બચી ગયો. 

ટીએમસી પર લાગ્યો મંત્રીની કાર પર હુમલાનો આરોપ 

કેન્દ્રીય મંત્રીએ આ ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે પશ્ચિમી મિદનાપુરના પ્રવાસ દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગૂંડાઓએ હુમલો કર્યો, કારના કાચ તોડી નાખ્યાં, મારા પર્સનલ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો, મારી મારો પ્રવાસ અધૂરો છોડવો પડ્યો છે.

વી.મુરલીધરને ઘટનાનો વીડિયો શેર કર્યો 

વી.મુરલીધરન વતી શેર કરવામાં આવેલા વીડિયોમાં એક શખ્સ ડંડા વડે તેમની કાર પર હુમલો કરતો દેખાતો હતો. અજાણ્યા શખ્સે ડંડા વડે કારના કાચ તોડી નાખ્યાં હતા અને તેનાથી ડ્રાઈવરને વાગ્યું હતું. પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટીએમસી કાર્યકરોએ મારી કાર પર હુમલો કર્યો છે. પોલીસની હાજરીમાં આ ઘટના બની છે. મમતા બેનરજીએ હિંસા પર આંખ આડા કાન કરી દીધા છે. આ હુમલામાં ટીએમસીના ગુંડાઓ સામેલ છે. અમે પોલીસ ફરિયાદ કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ