બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / those who beat corona are affected by memory

ચિંતાજનક / કોરોનામાંથી સાજા થનારના મગજ પર થઈ રહી છે અસર, દર્દીઓ સાથે થઈ રહ્યું છે આવું

Dharmishtha

Last Updated: 08:22 AM, 28 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી સાજા થયા બાદ લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે. જેમાં કેટલાક દર્દીઓમાં ભૂલવાની બિમારી જોવા મળી રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આને પોસ્ટ કોવિડ સિમ્પટમ કહેવામાં આવે છે. જેનાથી દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ જેટલું વધારે હોય છે. તેટલા વધારે લક્ષણ તેમના ઠીક થયા બાદ જોવા મળે છે.

  • 250 લોકોમાં 80 લોકોમાં ન્યૂરો સમસ્યા જોવા મળી છે
  • જેમાં લગભગ 20 ટકા લોકો એવા છે જેમાં ભૂલવાની સમસ્યા છે
  • સંક્રમણ જેટલું વધારે હોય છે. તેટલા વધારે લક્ષણ તેમના ઠીક થયા બાદ જોવા મળે છે

રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડૉક્ટર અજીત જૈન જણાવે છે કે કોરોનામાંથી સાજા થયા બાદ લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં સારવાર માટે આવેલા 250 લોકોમાં 80 લોકોમાં ન્યૂરો સમસ્યા જોવા મળી છે. જેમાં લગભગ 20 ટકા લોકો એવા છે જેમાં ભૂલવાની સમસ્યા છે.

તેમણે કહ્યું કે અનેક વાર એવું બને છે કે લોકોની નસોમાં લકવો થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ દિમાગ પર અસર કરે છે. જેમાં યાદશક્તિને અસર થાય છે. જે દર્દીઓના સંક્રમિત હોવા દરમિયાન મગજ પર સોજો આવવાની સમસ્યા હોય છે તેમાં આ લક્ષણો વધારે જોવા મળ્યા છે. સાજા થયા બાદ 70 ટકા લોકોમાં નબળાઈ અને ચક્કર આવવાની સમાન્ય સમસ્યા છે.

ડૉક્ટરના જણાવ્યાનુંસાર એવું થવું કોઈ નવી વાત નથી. આવું બીજા વાયરસમાં પણ થાય છે. એપોલો હોસ્પિટલમાં ડૉક્ટર યશ ગુલાટી જણાવે છે કે વાયરસ સામે લડવા માટે શરીરમાં બનેલી એન્ટીજન રોગ પ્રતિકારક તંત્રમાં આ પ્રકારનો બદલાવ આવી જાય છે .જેનાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે પ્રતિક્રિયા કરવા લાગે છે.

આ કારણે તાવ, શરીર દુખાવુ અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી ચિકનગુનિયામાં 8થી 10 દિવસ તાવ રહ્યા બાદ સાથા થઈ જાય છે પરંતુ તેમાંથી અનેક દર્દીઓમાં સાંધાનો દુખાવો અને શરીરમાં દુખાવો અનેક મહિનાઓ સુધી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ