બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / This team's sudden entry into the top-4, RCB did not benefit even after the win! Know the current point table

IPL 2023 / ટોપ-4માં આ ટીમની અચાનક એન્ટ્રી, જીત બાદ પણ RCBને ફાયદો થયો નહીં! જાણો પોઈન્ટ ટેબલનો હાલ

Megha

Last Updated: 10:51 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL સિઝન 16ના પોઈન્ટ ટેબલમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળ્યા છે, જાણો કઈ ટીમ કયા નંબર પર છે..

  • IPL સિઝન 16ના પોઈન્ટ ટેબલમાં કેટલાક મોટા ફેરફાર
  • પંજાબની ટીમ હવે 5 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર
  • લખનૌની ટીમ 5 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ સાથે બીજા નંબર પર

IPL 2023માં શનિવારે બે રોમાંચક મેચ જોવા મળી હતી. પ્રથમ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 23 રને હરાવ્યું હતું અને દિવસની બીજી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોમાંચક જીત મેળવી હતી. જો કે આ બે મેચ બાદ IPL સિઝન 16ના પોઈન્ટ ટેબલમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળ્યા છે.

પંજાબની ટોપ 4માં એન્ટ્રી
જણાવી દઈએ કે પંજાબ કિંગ્સે લખનૌ સામે છેલ્લી ઓવરમાં 2 વિકેટે જીત મેળવી હતી. આ સાથે પંજાબની ટીમ હવે 5 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે અને આ ટીમનો રન રેટ -0.11 છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં આ યાદીમાં ટોચ પર છે. રાજસ્થાન 4 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ અને 1.59 રન રેટ સાથે ટોચ પર છે. બીજી તરફ ગઈકાલની મેચમાં હારેલી લખનૌની ટીમ 5 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. આ ઉપરાંત ગુજરાતની ટીમ પણ એટલા જ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.

ipl points table 2023

7મા નંબર પર RCB
KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. KKRના 4 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે. અને તેનો રન રેટ 0.71 છે. આ સિવાય એમએસ ધોનીની સીએસકે યાદીમાં છઠ્ઠા નંબર પર છે. CSKના પણ 4 મેચ બાદ માત્ર 4 પોઈન્ટ છે. અને તેનો નેટ રન રેટ 0.23 છે. દિલ્હી સામેની જીત બાદ RCBની ટીમ 7મા નંબર પર છે. આરસીબીના પણ 4 પોઈન્ટ છે, પરંતુ તેમનો રન રેટ -0.32 છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 4 પોઈન્ટ અને -0.82 રન રેટ સાથે આઠમા નંબર પર છે. બીજી તરફ મુંબઈની ટીમ 2 પોઈન્ટ સાથે 9માં નંબર પર છે અને અત્યાર સુધીની તમામ પાંચ મેચ હારી ચૂકેલી દિલ્હીની ટીમ છેલ્લા નંબર પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ