બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / These 5 zodiac signs are the most travel-loving, solo traveling yoga is happening in the new year.

રાશિ ભવિષ્ય / આ 5 રાશિના લોકો હોય છે સૌથી વધુ ફરવાના શોખીન, નવા વર્ષમાં બની રહ્યો છે સોલો ટ્રાવેલિંગ યોગ

Megha

Last Updated: 09:23 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ આ 5 રાશિમાંના એક છો તો તમારા સોલો ટ્રાવેલિંગ કરવાના યોગ જલ્દી જ બનશે.

  • વ્યક્તિનો સ્વભાવ તેના ગ્રહ નક્ષત્રના આધારે નક્કી થાય 
  • આ 5 રાશિના લોકોને એકલા ફરવાનું છે પસંદ
  • જાણો શું કહે છે જ્યોતિષ

જ્યારે આપણે ફરવાને વિશે વિચારીએ છીએ ત્યારે એકલા યાત્રા કરવાનું આપણી પસંદના વિકલ્પમાંનો એક હોઈ શકે છે. જ્યારે તમે એકલા ફરવા જાઓ છો તો શાંતિની સાથે પોતાની સેલ્ફને થોડો સમય આપી શકો છો. જો તમે પણ આ 5 રાશિમાંના એક છો તો તમે સોલો ટ્રાવેલિંગને પસંદ કરી શકો છો. આ તમારી રાશિ અને ગ્રહોના કારણે શક્ય બને છે. 

મેષ રાશિ
આ રાશિના લોકો ખાસ કરીને જોખમ લેવાનું પસંદ કરતા હોય છે. આ માટે તેઓ નક્કી રીતે એકલા યાત્રા કરવાનું જોખમ લઈ લેતા હોય છે. રજાના સમયે એડવેન્ચર તેમની પ્રાથમિકતા રહે છે. તેને પૂરા કરવા માટે તેમને કોઈની જરૂર રહેતી નથી. તે એડવેન્ચરને માટે સ્કાઈ ડાઈવિંહ, રિવર રાફ્ટિંગ કરવાનું પસંદ હોય છે.  
 
વૃષભ રાશિ
આ રાશિના જાતકો જટિલ અને ભૌતિકવાદી ચીજોને પસંદ કરે છે. આ માટે તેઓ થોડા દિવસનો આનંદ લેવા માટે એકલા યાત્રા પર જવાનું પસંદ કરે છે. આ શાનદાર યાત્રા માટે તેમનું એક મોટું સપનું છે. સોલો ટ્રાવેલિંગ તેમને સ્કોપ આપે છે. 

કન્યા રાશિ
કન્યા રાશિના લોકો એક હેતુ માટે યાત્રા કરવાનું પસંદ કરે છે. તે હંમેશા કોઈ ચીજની કાર્યક્ષમતાની તપાસ કરે છે. તે એકલા યાત્રા કરવા માટેની યોજના બનાવી રહ્યા છે તો તેઓ નક્કી રીતે તેના લાભને વિશે વિચારે છે. જો હેતુ સારો છે તો તેઓ નિશ્ચિત રૂપે એકલા યાત્રા કરવામાં માને છે. 

ધન રાશિ
ધન રાશિના જાતકોને યાત્રા કરવાનું પસંદ હોય છે અને યાત્રા માટે કોઈ સાથીની તેમને જરૂર હોતી નથી. આ માટે તેઓ સરળતાથી નવા સાહસિક કાર્ય કરવા, જ્ઞાન મેળવવા અને નવા અનુભવ મેળવવા માટે એકલા યાત્રા કરવાનું પસંદ કરે છે. તે યાત્રા કરતી સમયે નવા લોકોને મળવા ઈચ્છે છે અને સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી જાણવાની ઈચ્છા રાખે છે. 

મીન રાશિ
આ રાશિના લોકો સહજ જ્ઞાન યુક્ત અને કલ્પનાશીલ લોકો હોય છે. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે જેથી પોતાના સપનાની દુનિયામાં ખોવાઈ જાય. તેઓ સોલો ટ્રાવેલિંગ પસંદ કરનારા હોય છે. તે વાસ્તવિકતાથી બચવા માટે કોઈ પણ સ્થાન પર જઈ શકે છે. પોતાની કલ્પનાને સમય આપી શકે છે. ખાસ કરીને શાંતિ માટે હિલ સ્ટેશનને પસંદ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ