બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The waiting list of Multi Purpose Health Worker is placed on the Panchayat Seva Selection Committee website

ગાંધીનગર / મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર ભરતીના ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, ફાઈનલ વેઈટિંગ લિસ્ટ કરાયું જાહેર, આ તારીખે જિલ્લા ફાળવણી

Dinesh

Last Updated: 05:06 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે, રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે

  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું વેઈટિંગ લિસ્ટ જાહેર  
  • 6 અને 7 ફેબ્રુઆરીએ કરાશે ફાળવણી 
  • મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો કાર્યક્રમ 


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષાના પરિણામનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.  

હસમુખ પટેલે ટ્વિટ કર્યું
અત્રે જણાવીએ કે, વેઈટિંગ લીસ્ટમાં સમાવેશ થતાં ઉમેદવારોને તારીખ 6 અને 7 ફેબ્રુઆરીએ જિલ્લા ફાળવણી કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યું છે કે, મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રિશફલિંગ અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવણી તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહ્યો છે.

વાંચવા જેવું: ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો યથાવત: હજુય ત્રણેક નવા રાઉન્ડની શક્યતા, જાણો શું કહે છે આગાહી

લિસ્ટમાં 100 જેટલા ઉમેદવારોના નામ
આ વેઈટિંગ લીસ્ટમાં 100 જેટલા ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં કટઓફ માર્કસની વાત કરીએ તો જનરલ કેટગરીમાં 55.09 જ્યાપે એસસી મેલમાં 55.07 જ્યારે એસઈબીસીમાં 54.75, ઈડબ્લ્યુંએસમાં 51.40 જ્યારે એસટી (મેલમાં) 46.05 અને pwBD-C(દિવ્યગ) કેટગરીમાં 38.42 કટઓફ માર્ક્સ છે. વધુ વિગતો જાણવા માટે https://gpssb.gujarat.gov.in/writereaddata/Portal/EventActivity/40/620_1_1_MPHW_ADDITIONAL_FINAL_LIST_WAITING_LIST_23-01-2024.pdf

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ