બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / The video has gone viral from a Twitter account called Crazy Clips

વાયરલ / VIDEO : પતિદેવ પીટાઈ ગયા પત્નીને હાથે, ઓફિસેથી ઘરમાં પગ મૂકતાં જ મળ્યો મેથીપાક, કારણ ચોંકાવનારું

Kishor

Last Updated: 11:14 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રેઝી ક્લિપ્સ નામના ટ્વીટર એકાઉન્ટમાંથી વાયરલ થયેલ વીડિયોમાં મહિલા તેના પતિને લાતો અને મુક્કા થકી ભરપેટ માર મારે છે.

  • સોશિયલ મીડિયામાં પતિ, પત્નીની માથાકૂટનો વીડિયો વાયરલ
  • વિડીયો અત્યાર સુધીમાં 7.78 લાખ લોકોએ નિહાળ્યો
  • સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ

સોશિયલ મીડિયામાં નીતનવા વિડીયો સામે આવતા હોય છે. તેવામાં હવે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના ઉપર લોકો પોતપોતાની કોમેન્ટ આપી રહ્યા છે. વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક શખ્સ પોતાની ઓફિસેથી ઘરે આવતાની સાથે જ તેની પત્ની તેની ઉપર તૂટી પડે છે. હુમલો કરી પત્ની ખૂબ મેથીપાક ચખાડે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયા બાદ વાયરલ થઈ છે. જેમાં ઓફિસથી પોતાના ઘરે પગ મુકતા યુવાન હેલ્મેટ ઉતારતો હતો કે સામેથી જ તેની પત્ની દોડી જાય અને તેની ઉપર હુમલો કરી દે છે.

વિડીયો અત્યાર સુધીમાં 7.78 લાખ લોકોએ નિહાળ્યો
ક્રેઝી ક્લિપ્સ નામના ટ્વીટર એકાઉન્ટમાંથી વાયરલ થયેલ આ વીડિયોમાં મહિલા તેના પતિને લાતો અને મુક્કા થકી ભરપેટ માર મારે છે. બેકટકે ગાળો પણ આપે છે. ત્યારબાદ વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં 7.78 લાખ લોકોએ નિહાળ્યો છે અને પોતાની કમેન્ટ્સ આપી છે. મહત્વનું છે કે આ ઘટના તા. 29 જાન્યુઆરી 2023ની હોવાનું વીડિયોમાં નજર આવી રહી છે. 


કચરો લેતા ભૂલી ગયો હતો યુવાન

જોકે આ વિડીયો કયા સ્થળનો છે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટસનું માનીએ તો એક શખ્સ 14 કલાકની શિફ્ટમાં નોકરી કર્યા બાદ તે પોતાના ઘરે આવે છે આ દરમિયાન ઘરે પત્ની સાથે માથાકૂટ થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે પતિ ઘરેથી જાતી વેળાએ કચરો લેવાનુ ભૂલી ગયો હતો. બાદમાં તેનો ખાસ રાખી અને યુવાનને તેની પત્નીએ ઢીબી નાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ