બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / The survey revealed that daytime sleep is beneficial for health

Napping / દિવસ દરમિયાન ઝપકી મારવાથી ફાયદો થાય છે કે નુકસાન? ન જાણતા હોય તો જાણી લેજો, રિસર્ચમાં સામે આવી મોટી વાત

Kishor

Last Updated: 08:22 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસ દરમિયાન ઉંઘને લઈને અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે. ત્યારે આ મામલે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દિવસમાં લેવામાં આવતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે.

  • દિવસ દરમિયાન ઊંઘથી થાય છે શરીરમાં ફાયદા
  • યુસીએલ અને ઉરુગ્વેલની યુનિવર્સિટી ઓફ રિપબ્લિક દ્વારા કરાયું સંશોધન
  • દિવસની ઊંઘથી મગજનું સ્વાસ્થ સુધરતું હોવાનો સર્વેમાં દાવો

મોટાભાગના લોકોને દિવસ દરમિયાન ઊંઘ લેવાની આદત હોય છે જેવી તક મળે કે લોકો બપોરે નીંદરની ઝપકી મારી લેતા હોય છે. ત્યારે કેટલાક લોકોનું એવું માનવું હોય છે કે દિવસ દરમિયાન ઉંઘને પગલે શરીરમાં નુકસાન થાય છે જોકે તાજેતરમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં દિવસ દરમિયાન ઉંઘ લેવાથી શરીરમાં ઘણા ફાયદા થતા હોવાનું સામે આવ્યું છે. દિવસ દરમિયાન નિંદ્રા લેવાથી મગજનું સંકોચન ઓછો થાય છે અને મગજના સ્વાસ્થ્ય માટે ઊંઘ વધુ ફાયદા કારક છે. વધતી ઉંમર સાથે યાદશક્તિમાં ફરક પડતો હોય છે. ત્યારે ઊંઘ યાદ શક્તિમાં અસરકારક નીવડે છે.

અડધી રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય છે? તો થઈ જજો સાવધાન, આ ગંભીર બિમારીના હોઈ  શકે છે લક્ષણ | hypnik jerks feel jerks during sleep health tips

40 થી 69 વર્ષની ઉંમરના લોકોનું કરાયું નિરીક્ષણ

યુસીએલ અને ઉરુગ્વેલની યુનિવર્સિટી ઓફ રિપબ્લિક દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્લોબલ ડાયાબિટીસ કમ્યુનિટી વેબસાઈટના જણાવ્યા અનુસાર આ અભ્યાસમાં 40 થી 69 વર્ષની ઉંમરના લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ અભ્યાસ દરમિયાન તારણ બહાર આવ્યું કે જે લોકો દિવસ દરમિયાન ઉંઘ લેતા હોય છે તેમના મગજનું પ્રમાણ જે લોકો દિવસમાં ઊંઘ નથી લેતા તેમના કરતાં વધારે એક્ટિવ જોવા મળ્યું હતું. જેનો મતલબ એ છે કે દિવસ દરમિયાન નિંદ્રા લેવાથી વોલ્યુમ નેપ નામની બીમારીનું જોખમ ઓછું થાય છે. મહત્વનું છે કે ઉન્માંદ એ વૃદ્ધાવસ્થામાં થતો રોગ છે. આ અભ્યાસ પરથી દિવસ દરમિયાન ઉંઘ લેવીએ સ્વાસ્થ્ય માટે અને ખાસ મગજ માટે ફાયદાકારક હોવાનું વરિષ્ઠ સંશોધક ડો. વિક્ટોરિયા ગારફિલ્ડે જણાવ્યું છે.

શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી  શરીરને થાય છે આવા નુકસાન | Do you also have the habit of sleeping like  Kumbhakarna, then be

3. 78 લાખ લોકોના ડેટા એકત્ર કરાયા

યુસીએલ અને ઉરુગ્વેલની યુનિવર્સિટી ઓફ રિપબ્લિકના અભ્યાસ દરમ્યાન યુકે બાયો બેંકમાંથી 3. 78 લાખ લોકોના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને અભ્યાસ બાદ તારણ સ્પષ્ટ સામે આવ્યું કે જે લોકો ઝપકી લેવાની આદત ધરાવે છે તેમના મગજનું પ્રમાણ વધુ હોય છે. નિંદ્રા લેતા લોકોના મગજનું પ્રમાણ ન લેતા લોકોના મગજની સરખામણીએ સરેરાશ 2.6 થી 6.5 વર્ષ વધારે ચાલે છે. આથી દિવસ દરમિયાનની ઊંઘ આવકારદાયક નીવડે છે અને નિંદ્રા તથા મગજ વચ્ચેના સકારાત્મક સંબંધને જણાવતો આ પ્રથમ પ્રકારનો અભ્યાસ હોવાનું પણ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ