બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / The girl jumped into the river from the bridge in Valsad

આપઘાત / વલસાડમાં બ્રિજ પરથી યુવતીએ નદીમાં ઝંપલાવ્યું, કારણ ધોરણ 12ની બોર્ડ Exam

Vishal Khamar

Last Updated: 03:50 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પારડીની પારનદી પરથી યુવતીએ મોતની છલાંગ લગાવી છે. ત્યારે નાના બ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.

  • પારડીની પારનદી પરથી યુવતીની મોતની છલાંગ
  • નાના બ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી મોતને વહાલું કર્યું
  • પારડી તાલુકાના વાઘછીપા ગામની યુવતીએ પાર નદીમાં ઝપલાવ્યું

 વલસાડનાં પારડીની પારનદી પરથી યુવતીની મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી. નાના બ્રિજ પરથી યુવતીએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. પારડી તાલુકાનાં વાઘછીયા ગામની યુવતીએ પાર નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો. 

સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગ્રેડે યુવતીની લાશને બહાર કાઢી
યુવતી દ્વારા નદીમાં છલાંગ લગાવ્યાની જાણ આસપાસનાં લોકોને થતા તાત્કાલીક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગ્રેડને આ અંગેની જાણ કરતા ફાયર બ્રિગ્રેડ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ. અને સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરી યુવતીની લાશને બહાર કાઢી હતી. ત્યારે આ અંગેની જાણ ઈમરજન્સી 108 ને કરતા 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને યુવતીની તપાસ હાથ ધરતા યુવતિનું મોત નિપજ્યું હતું. ત્યારે યુવતીની લાશને પી.એમ. અર્થે મોકલી આપી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી.

પરીક્ષામાં બીજી વખત નાપાસ થતા નાસીપાસ થઈ આ પગલું ભર્યું હોવાની ચર્ચા
આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.  અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થતા નાસીપાસ થઈ જતા હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓ કંઈ આડું અવળું પગલું ભરતા હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર કરતા પરીક્ષામાં બીજી વખત નાપાસ થતા યુવતિ દ્વારા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ