બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / The first woman judge of the Supreme Court, Fatima Biwi, passed away at the age of 96

BIG BREAKING / સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું 96 વર્ષની વયે નિધન, રહી ચૂક્યાં છે તમિલનાડુના પૂર્વ ગવર્નર

Priyakant

Last Updated: 03:09 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fathima Beevi Death News : સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીએ કેરળનીખાનગી હોસ્પિટલમાં 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

  • સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ ફાતિમા બીવીનું નિધન 
  • કેરળની ખાનગી હોસ્પિટલમાં 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
  • જસ્ટિસ ફાતિમા બીવી 1983માં સુપ્રીમ કોર્ટનીના પ્રથમ મહિલા જજ બન્યા હતા

Fathima Beevi Death News : સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું આજે સવારે નિધન થયું છે.  સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જસ્ટિસ ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના ગવર્નર તરીકે પોતાની છાપ છોડી છે. જ્યોર્જે એક નિવેદનમાં કહ્યું કે , તે એક બહાદુર મહિલા હતી જેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે એક એવું વ્યક્તિત્વ હતું, જેમણે તેમના જીવન દ્વારા બતાવ્યું કે મજબૂત ઇચ્છાશક્તિ અને હેતુની સમજ સાથે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પાર કરી શકાય છે.

કેરળથી કરી હતી કરિયરની શરૂઆત 
ફાતિમા બીવી સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ હતા પરંતુ તેમની આ સિદ્ધિ પાછળ ઘણી મહેનત હતી. ફાતિમા બીવીએ કેરળથી જ વકીલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે 1983માં સુપ્રીમ કોર્ટનીના પ્રથમ મહિલા જજ બન્યા હતા. તમને જણાવી દઈએ કે તેણે તિરુવનંતપુરમથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ