બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The first college in the country in Gujarat where teaching is done sitting in a Boeing plane

ના હોય! / VIDEO : દેશની પહેલી એવી કોલેજ ગુજરાતમાં જ્યાં બૉઇંગ વિમાનમાં બેસીને ભણાવાય છે

Arohi

Last Updated: 03:33 PM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની એકમાત્ર ઈન્સ્ટિટ્યૂટ જ્યાં તમને રિયલ Boeing Aircraft માં ભણાવવામાં આવે છે.

  • અહીં Boeing Aircraft માં ભણાવવામાં આવે છે
  • કોલેજમાં ક્લાસરૂમમાં નહીં વિમાનમાં બેસીને ભણવાનું
  • જાણો આ કોલેજ વિશે વધુ વિગત

જો તમને કોલેજમાં ક્લાસરૂમને બદલે વિમાનમાં બેસીને કોઈ ભણવાનું કહે તો કેવું ફીલ થાય... અફકોર્સ ઍડવેન્ચર્સ લાગી રહ્યું છે ને... પણ આ હકીકત છે ગુજરાતની એકમાત્ર ઈન્સ્ટિટ્યૂટ જ્યાં તમને રિયલ Boeing Aircraft માં ભણાવવામાં આવે છે.

જો તમે ઍવિએશનમાં કરિયર બનાવવા માંગો છો તો તમારા માટે આ ઈન્સ્ટિટ્યૂટથી બેસ્ટ અન્ય કોઈ હોઈ ન શકે. કારણ કે આવા કરિયરમાં પ્રેક્ટિકલ નોલેજ અને ભણતર જરૂરી છે ત્યારે અહીં ખાસ આ બાબતો પર જ ભાર મૂકવામાં આવે છે.

ધોરણ 12નાં પરિણામો બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સ્પર્ધાના આ યુગમાં બાળકોને એવું ભણાવવા માંગે છે જેથી તેનું ભવિષ્ય સુધરી જાય. એવામાં અમદાવાદમાં જ એક એવી ઇન્સ્ટિટ્યૂટ આવેલ છે જેમની પાસે બોઈંગ 737 છે બાળકોને પ્રશિક્ષણ આપવા માટે. એવામાં એવિએશનના મુખ્ય ત્રણ કોર્સ તથા Indus Institute of Aviation Technology and Engineering વિશે તમામ માહિતી જાણવી હોય તો જુઓ EK VAAT KAU નો વીડિયો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ