બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / The divine darbar of Dhirendra Shastri of Bageshwar Dham in Surat

આગમન / બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી કઈ પાર્ટીને કરે છે સપોર્ટ? સુરતમાં સામે આવ્યું મોટું નિવેદન, વિશ્વ પર નજર

Kishor

Last Updated: 05:01 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની ગરમી હોવા છતા બાબાનું સ્વાગત કરવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે

  • સુરતમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
  • દિવ્ય દરબાર પહેલા રાજકીય નેતાઓની ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મુલાકાત
  • ગોપીન ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે રાજકીય આગેવાનો પહોંચ્યા

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ગુજરાતની ધરતી પર આગમન થયું છે. હાલ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસનું રોકાણ કરવાના છે. આ દરમિયાન તેઓ ગુજરાતના વિવિધ શહેર રાજકોટ, અમદાવાદ, સુરતમાં દિવ્ય દરબારનું આયોજન કરવાના છે. હાલ અમદાવાદ ખાતે પ્રવચન બાદ સુરતમાં કાર્યક્રમ કરવાના છે. સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની ગરમી હોવા છતા બાબાનું સ્વાગત કરવા માટે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ છે. તો દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કેટલીક મહત્વની વત જણાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આવીને ખુબ જ આનંદ થયો છે. 

 

હુ હંમેશા હિન્દુ ધર્મથી જોડાયેલો છુ : 

ગુજરાતમાં આવીને તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં આવીને ખૂબ આનંદ થયો છે.તેઓએ કહ્યું કે સનાતન ધર્મનો પ્રચાર વિશ્વમાં કરવાનો છે. જેના ભાગરૂપે કુછ દિન ગુજારેંગે ગુજરાત મે.થી ગુજરાત આવ્યો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો હોવાનું કહ્યું હતું. તેઓએ કહ્યું કે હુ કોઇ રાજકીય પાર્ટીથી જોડાયો નથી પણ હુ બજરંગબલીની પાર્ટીથી જોડાયો છુ. બીજી કોઇ પણ પાર્ટી સાથે મારો સબંધ નથી. દરબારમાં સૌ ભક્તોનું સ્વાગત છે. હુ હંમેશા હિન્દુ ધર્મથી જોડાયેલો છુ તેમ અંતમાં કહ્યું હતું.

દિવ્ય દરબારને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ

બીજી બાજુ સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવ્ય દરબાર જ્યાં યોજાનાર છે એ પંડાલમાં ભક્તો જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યાં છે. સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીં આવી રહ્યું છે. તો રાજકીય નેતાઓ પણ ગોપીન ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે પહોંચી રહ્યાં છે. જેમાં RMCના નેતા અમિત રાજપૂત, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં તેઓએ કહ્યું હતું કે સનાતન ધર્મને કાજે આગળ આવવાનો સમય પાકી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ