બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / the crime branch seized 2 8 kg of ambergris the vomit of a whale valued at 2 6 crores
Premal
Last Updated: 05:01 PM, 21 July 2022
મુંબઈમાં વ્હેલ ઉલ્ટી સાથે એક શખ્સની કરી ધરપકડ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વ્હેલની ઉલ્ટીની તસ્કરીના ઘણા કેસો સામે આવે છે. મુંબઈ પોલીસ સતત તેની વિરુદ્ધ એક્શન પણ લઇ રહી છે. આ ક્રમમાં મુંબઈમાંથી ફરી એક વખત આવો મામલો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે વ્હેલની ઉલ્ટીની સાથે એક 25 વર્ષના યુવકની ધરપકડ કરી છે. આ શખ્સની પાસે 2 કરોડ 60 લાખની કિંમતના એમ્બરગ્રીસને જપ્ત કરવામાં આવ્યું છે.
પોલીસે 25 વર્ષીય યુવક પાસેથી એમ્બરગ્રીસને કર્યુ જપ્ત
મહત્વનું છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વ્હેલ માછલીની ઉલ્ટીની સાથે એક 25 વર્ષના યુવકની ધરપકડ કરી છે. આ આરોપીનુ નામ વૈભવ કાલેકર જણાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જપ્ત કરવામાં આવેલી વ્હેલ માછલીની ઉલ્ટીનુ વજન 2.8 કિલોગ્રામ છે. આ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 2 કરોડ 60 લાખ રૂપિયા છે.
The Crime Branch seized 2.8 kg of ambergris, the vomit of a whale valued at 2.6 crores from the accused namely Vaibhav Janardhan Kalekar. Case registered u/s 2, 39, 44, 48(a), 49(b), 57, and 51 of the Wild Animal Protection Act 1972: Mumbai Police
— ANI (@ANI) July 20, 2022
આરોપીને વધુ તપાસ માટે મરીન ડ્રાઈવ પોલીસને સોંપાયો
પોલીસે આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2, 39, 44, 48 (એ), 49 (બી), 57 અને 51 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે વધુ તપાસ માટે આરોપીને મરીન ડ્રાઈવ પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત ખૂબ વધારે હોય છે. આ જ કારણ છે કે તેની તસ્કરી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો