બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / The bridegroom's enormous entry in the princely puppy in Bhavnagar

શાહી ઠાઠ / ભાવનગરમા વરરાજાની શાહી સવારી,જબરજસ્ત એન્ટ્રીમા 50 લકઝુરીયસ કાર પણ વરરાજા રાજાની જેમ હાથીની અંબાડી પર થયા સવાર,પૈસાનો વરસાદ

Dinesh

Last Updated: 07:22 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈએ તેમના પુત્ર કુલદીપના લગ્ન કંઈક જૂદી જ રીતે યાદગાર બનાવ્યો છે. જેમાં વરરાજા મોઘીદાટ કારની વચ્ચે હાથી પર સવાર થયેલા જોવા મળ્યાં છે.

  • ભાવનગરમાં રજવાડી ઠાઠમાં વરરાજાની જોરદાર એન્ટ્રી
  • હાથી પર સવાર થઈ રાજાની જેમ ગયો પરણવા
  • વરરાજા હાથીની સવારી પરથી નોટો ઉડાવતા પણ નજરે ચડ્યાં 


હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો અવનવી રીત અપનાવી રહ્યાં છે. કોઈ લક્ઝરીસ કારમાં વરઘોડું નીકાળી રહ્યાં છે તો કોઈ વળી લગ્નને યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ જઈ રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈએ તેમના પુત્ર કુલદીપના લગ્ન કંઈક જૂદી જ રીતે યાદગાર બનાવ્યો છે. જેમાં વરરાજા મોઘીદાટ કારની વચ્ચે હાથી પર સવાર થયેલા જોવા મળ્યાં છે.

શાહી ઠાઠ લગ્ન
વરરાજા કુલદીપ લક્ઝરી કારના કાફલા સાથે રજવાડી ઠાઠ સાથે હાથી પર બેસી લગ્ન કરવા નીકળ્યા હતા જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નની જાનના વરઘોડામાં 50 જેટલી લક્ઝરીસ કારના કાફલા આગળ હાથી પર સવાર થઈને વરરાજા લગ્નન કરવા જતા નજરે ચડ્યાં છે, જે માહોલનો વર્ણન સાંભળી તમને પણ કહેશો કે, અદ્ભૂત. આ લગ્નના વરઘોડામાં મોઘીદાટ કારનો કાફલો જોવા મળી રહ્યો છે જેમાં આ કારના કાફલાની સૌથી આગળ હાથી પર વરરાજા રાજાની જેમ સવાર થઈ જઈ રહ્યાં છે. જે વરઘોડામાં જોરદાર ડીજે પણ વાંગી રહ્યો છે. સાથો સાથ વરરાજા હાથીની સવારી પરથી નોટો ઉડાવતા પણ નજરે ચડ્યાં છે. જે જોઈ લોકો વિચારમગ્ન બની ગયા હતા.

જબરજસ્ત એન્ટ્રીમા
ભાવનગર શહેરમાં રેલવે સ્ટેશન પાસે રહેતા રમેશભાઈ હાવલિયાના પુત્ર કુલદીપના લગ્નનું આયોજન હતું. કુલદીપના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડામાં રહેતા યોગેશભાઈ વળોદરાની પુત્રી વૈશાલી સાથે થયા છે. જ્યાં વરરાજા હાથીની અંબાડી પર બેસીને વરઘોડા કાઠી પરણવા પહોંચ્યા હતા. જે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. જેમાં વરરાજા અને જાનૈયાએ પૈસાની નોટનો ભરપૂર વરસાદ વરસાવ્યો હોય તેવા પણ દર્શ્યો જોવા મળ્યા હતા. જે સમગ્ર બાબત જોવા માટે લોકોના ટોળે ટાળા ઉમટી પડ્યા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ