બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / The biggest update about the assembly elections of 5 states, know how many phases the elections are likely to be held

BIG BREAKING / 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ, જાણો કેટલા તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા

Megha

Last Updated: 12:13 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનામાં દિવાળી પછી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે, છત્તીસગઢમાં બે તબક્કામાં તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે.

  • પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે સંભવિત યોજના તૈયાર કરી
  • દિવાળી પછી આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની યોજના
  • ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો

આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે અને આ માટે ચૂંટણી પંચે સંભવિત યોજના તૈયાર કરી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. 

In the second phase tomorrow, the election campaign, special arrangements have been made, see how the Election Commission...

દિવાળી પછી આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે આ પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં દિવાળી પછી ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધી મતદાન કરાવવાની યોજના છે. મહત્વનું છે કે ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે. 

17 thousand people will not be able to vote in the gujarat election know why

કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે બેઠક બોલાવી
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે આજે (શુક્રવારે) રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી છે. ચૂંટણીના રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા કેવી રીતે અસરકારક રીતે લાગુ કરી શકાય અને પૈસા અને સ્નાયુ શક્તિને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેની ચર્ચા થઈ શકે છે. 

આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ છે. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર છે. બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ચાલી રહી છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ