ઍનાલિસિસ / Tauktae Cyclone: સાહેબ, આવી રીતે ગણતરી કરીને ખેડૂતોને સહાય આપો

18મેના રોજ તૌકતે ગુજરાતમાં ભારે તબાહી મચાવી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન વેઠવવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જો કે હંમેશાની જેમ સરકારે સહાય જાહેર કરી દીધી છે. પરંતુ ખેડૂતોને જે ગણતરી કરીને સહાય જાહેર કરાય છે તેમાં ફેરફાર કરવો જોઈએ.. આ ગણતરી કેવી હોવી જોઈએ તે જાણો આજના શો Analysis with Isudan Gadhvi માં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ