બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / Tata Motors Big Announcement: Electric Car Buyers Will Be Happy, Know Details

ઓટો / Tata Motorsનું મોટું એલાન: Electric Car ખરીદનારાઓ થઈ જશે ખુશખુશાલ, જાણો વિગત

Premal

Last Updated: 02:44 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સ દેશની સૌથી વધુ ઈલેક્ટ્રીક કાર વેચનારી કંપની છે. કંપની સતત પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે અને તેમાં નવા મોડલ્સ જોડી રહી છે. હવે કંપનીએ ઈલેક્ટ્રીક કાર સાથે જોડાયેલ વધુ એક નિવેદનની જાહેરાત કરી છે.

  • ટાટા મોટર્સે કરી મોટી જાહેરાત
  • ઈલેક્ટ્રીક કાર ખરીદનારા થઇ જશે ખુશ
  • ચાર પૈડાવાળી ડ્રાઈવ ટેકનિક આપવા પર કરાઇ રહ્યો છે વિચાર

ઈલેક્ટ્રીક SUV વાહનોમાં 4 વ્હીલ ડ્રાઈવ ટેકનિક આપવા પર કરી રહી છે વિચાર

ટાટા મોટર્સે કહ્યું છે કે કંપની પોતાની ઈલેક્ટ્રીક એસયુવી વાહનોમાં 4 વ્હીલ ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહી છે. કંપની હાલમાં પોતાના કોઈ પણ ઈલેક્ટ્રીક મૉડલમાં આ ફીચરને ઑફર કરી રહી નથી. કંપનીએ વર્ષ 2025 સુધી 10 ઈલેક્ટ્રીક વેહીકલ્સનો પોર્ટફોલિયો બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે, જેમાં હાલના મૉડલ અને નવા મૉડલનો સમાવેશ થશે. ટાટા મોટર્સ નેકસૉન પરથી સેગ્મેન્ટવાળા વાહનોમાં 4*4 અથવા ચાર પૈડાવાળી ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહ્યાં છે. ટાટા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રએ કહ્યું કે શું કંપની પોતાની એસયુવી સિરીઝમાં ફોર વ્હીલ ડ્રાઈવના વર્જન પર પણ વિચાર કરી રહી છે. તેમણે કહ્યું, અમે ઈલેક્ટ્રીક વાહનોમાં આ કરવા વિશે ધ્યાન આપીશુ. અમે અમારી ભાવિ એસયુવીના ઈલેક્ટ્રીક વર્જનમાં તેના પર કામ કરવા જઇ રહ્યાં છે.

શું કરે છે 4 વ્હીલ ડ્રાઈવ ફીચર 

ખરેખર, કોઈ પણ કારમાં મળતા 4 વ્હીલ ડ્રાઈવ ફીચર કારના ચાર પૈડાને પાવર આપવાનુ કામ કરે છે. જેની મદદથી તમે મુશ્કેલીભર્યા રસ્તા જેમકે ખાડા, કીચડ અથવા બરફમાંથી પણ પોતાની કારને નિકાળી શકો છો. ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા પોતાની ચાર કાર- થાર, એક્સયુવી 700, સ્કોર્પિયો-એન અને અલ્ટુરાસ જી4માં આ ફીચરને આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ