બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / sushant singh rajput death ssr case rhea chakraborty cbi mumbai bihar updates

બોલિવૂડ / સુશાંતની મોત મામલે સીબીઆઈએ તેના ફ્લેટમમેટની ફરી પૂછપરછ કરી, DRDO પહોંચ્યો સિદ્ધાર્થ

Noor

Last Updated: 11:05 AM, 23 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે સીબીઆઈ ફુલ એક્શનમાં છે. મુંબઈમમાં તપાસનો આજે ત્રીજો દિવસ છે. સીબીઆઈ સુશાંતની મોતથી જોડાયેલા કેટલાક વધુ લોકોની પૂછપરછ કરી શકે છે. જ્યારે શનિવારે સીબીઆઈ ટીમ સુશાંતના બાન્દ્રાના ડુપ્લેક્સ ફ્લેટ પર પહોંચી હતી અને લગભગ 6 કલાક સુધી તપાસ કરી હતી. ઘટનાના દિવસે ઘરે હાજર સિદ્ધાર્થ પિઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહને બોલાવાયા હતા. એટલે કે, ગઈકાલે આખો દિવસ સીબીઆઈની જોરદાર તપાસ ચાલી હતી અને મોડી રાત સુધી લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ આજે પણ ચાલુ છે.

  • સુશાંતની મોત મામલે સીબીઆઈ દરેક પાસાની તપાસ કરી રહી છે
  • સીબીઆઈએ પૂછપરછ માટે સિદ્ધાર્થ પિઠાણીને DRDO ગેસ્ટ હાઉસ બોલાવ્યો
  • સુશાંતના કેસમાં સીબીઆઈ ઘણાં લોકોની ફરી પૂછપરછ કરશે

મુંબઈમાં DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યો સિદ્ધાર્થ

સુશાંત સિંહના કુક નીરજથી શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. શનિવારે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણની પૂછપરછ કરવામાં આવી હતી. આજે ફરી સિદ્ધાર્થને પૂછપરછ માટે DRDO ગેસ્ટ હાઉસ બોલાવ્યો છે. સીબીઆઈની ટીમ ત્યાં હાજર છે. 

પોલીસે સુશાંતના ફ્લેટના છતની પણ તપાસ કરી હતી. શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટમાંથી બહાર આવી હતી. જ્યાં તેમની સાથે સિદ્ધાર્થ પિઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહ પણ હતા. આ લોકોની સાથે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી અને ત્યાં પૂછપરછ લાંબા સમય સુધી ચાલી હતી. 

મુંબઈમાં સુશાંત સિંહની મોતથી સંબંધિત દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે શનિવારે સીબીઆઈની ટીમ સુશાંતના બાન્દ્રાના ડુપ્લેક્સ ફ્લેટમાં પહોંચી હતી અને લગભગ 6 કલાક સુધી તપાસ કરી હતી. ઘટનાના દિવસે ઘરે હાજર સિદ્ધાર્થ પિઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ઘટનાવાળા દિવસને ફરી રિક્રિએટ કરાયો હતો. સુશાંતના જીવનના અંતિમ દિવસે શું બન્યું તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુશાંતે આત્મહત્યા કરી છે સુશાંતે જે રૂમમાં આત્મહત્યા કરી હતી ત્યાં લગભગ 2 ડઝન ફોરેન્સિક એક્સપર્ટ અને 7-8 સીબીઆઈ અધિકારીઓ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન એ લિંક્સને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સુશાંતનાી મોતની કહાનીમાં અત્યાર સુધી સામે આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ