બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Surya Gochar in aries these rashi have to be careful

સૂર્ય ગોચર / આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, જાણો ક્યારથી

Manisha Jogi

Last Updated: 10:15 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યદેવતા મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને રાહુની યુતિથી કઈ રાશિના જાતકો પર અસર થશે તે અંગે જ્યોતિર્વિદ રાખી મિશ્રાએ વિગતવાર જાણકારી આપી છે.

  • 14 એપ્રિલના રોજ સૂર્યનું ગોચર. 
  • સૂર્ય અને રાહુની યુતિથી સર્જાશે ગ્રહણ યોગ.
  • મેષ રાશિ સહિત આ રાશિના જાતકો પર થશે અસર.

સૂર્યદેવતા 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેને મેષ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યદેવતા પ્રત્યક્ષ દેવ છે. સૂર્ય દેવતાને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. આ કારણોસર સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં રાહુ ગ્રહ પહેલેથી જ મેષ રાશિમાં બિરાજમાન છે. આ કારણોસર 14 એપ્રિલના રોજ મેષ રાશિમાં રાહુ અને સૂર્યની યુતિનું નિર્માણ થશે. સૂર્યને સત્તા, પિતાનો કારગ્રહ માનવામાં આવે છે. રાહુ જે ગ્રહ સાથે યુતિ કરે તેની અસર વધી જાય છે. મેષ રાશિમાં સૂર્ય અને રાહુથી ગ્રહણયોગ બની રહ્યો છે. સૂર્ય અને રાહુની યુતિથી કઈ રાશિના જાતકો પર અસર થશે તે અંગે જ્યોતિર્વિદ રાખી મિશ્રાએ વિગતવાર જાણકારી આપી છે.
 
મેષ
મેષ રાશિમાં ગ્રહણ યોગ લગ્નમાં બની રહ્યો છે. આ યુતિના કારણે તમારો અહંકાર આત્મવિશ્વાસમાં પરિવર્તિત થશે. સરકારી અને રાજનૈતિક વ્યક્તિઓને ફાયદો થશે. તમારે ભાગીદારીમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 

વૃષભ
આ ગ્રહણ યોગ વૃષભ રાશિના બારમાં ભાગમાં થઈ રહ્યો છે. આ સમયે તમે માનસિક તણાવનો ભોગ બની શકો છો. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ખર્ચાઓ પર કાપ મુકો. 

મિથુન
આ ગ્રહણ યોગ મિથુન રાશિના અગિયારમાં ભાવમાં બની રહ્યો છે. આ સમયે તમને તમામ ક્ષેત્રે લાભ થશે. સરકારી કામકાજમાં પણ લાભ થવાની સંભાવના છે. 

કર્ક
આ ગ્રહણ યોગ કર્ક રાશિના દસમાં ભાવમાં બની રહ્યો છે. આ સમયે નોકરીના કારણે બહાર જવું પડી શકે છે. યાત્રા દરમિયાન આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાના રહેશે. તમામ કામ પર યોગ્ય પ્રકારે ધ્યાન આપો.

સિંહ
આ ગ્રહણ યોગ સિંહ રાશિના નવમાં ભાવમાં બની રહ્યો છે. ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. પિતા સાથે બોલાચાલી થઈ શકે છે. ઘરમાં વડીલને માન અને સમ્માન આપો અને તમામ લોકોના આશીર્વાદ મેળવો. 

કન્યા
આ ગ્રહણ યોગ કન્યા રાશિના અષ્ટમ ભાવમાં થઈ રહ્યો છે. સાસરીયામાં મનભેદ થઈ શકે છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પૈસાની લેવડદેવડ બાબતે સાવચેતી રાખવી. શારીરિક પરેશાનીને અવગણવી ના જોઈએ.

તુલા
આ ગોચર તુલા રાશિના સપ્તમ ભાવમાં થઈ રહ્યો છે. આ સમયે પરિવારમાં મનભેદ તઈ શકે છે. આ કારણોસર કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. તમારા પાર્ટનર સાથે સારો વ્યવહાર કરો. હાલનો સમય તમારા માટે ખૂબ જ દુ:ખદાયી છે. 22 એપ્રિલના રોજ ગ્રહણ યોગની સાથે ચાંડાલ યોગનું નિર્માણ પણ થશે. આ કારણોસર 1 મહિના સુધી સાવચેત રહેવું. ભાગીદારીમાં સાવધાની રાખવી.

વૃશ્વિક
આ ગોચર વૃશ્વિક રાશિના છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે. આ સમયે તમારા દુશ્મન તમારા પર હાવી રહેશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. વડીલના આશીર્વાદ મેળવો અને આરોગ્યનું ધ્યાન રાખો. 

ધન
આ ગોચર ધન રાશિના પંચમ ભાવમાં થી રહ્યું છે. આ સમયે તમે તણાવનો ભોગ બની શકો છો. અભ્યાસમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ ભાવમાં સમસ્યા આવી શકે છે. દગો પણ મળી શકે છે. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ના કરશો.

મકર
આ ગોચર મકર રાશિના ચતુર્થ ભાવમાં થઈ રહ્યું છે. પરિવારમાં બોલાચાલી થઈ શકે છે. માતાના આરોગ્યનું ધ્યાન રાખો. બિઝનેસમાં તણાવની પરિસ્થિતિ સર્જાશે. અનેક લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે. 

કુંભ
આ ગોચર કુંભ રાશિના ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે. આ સમયે તમારા સાહસમાં વધારો થશે. ધાર્મિક યાત્રાની સંભાવના છે. તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ.

મીન
આ ગોચર મીન રાશિના દ્વિતીય ભાવમાં થઈ રહ્યું છે. આ સમયે તમારા શબ્દો પર કાબૂ રાખો. તમારું વર્તન યોગ્ય હોવું જરૂરી છે. હાલમાં નાણાંકીય નુકસાન થઈ શકે છે. કોઈપણ પ્રકારની લેવડદેવડ સમયે સાવચેત રહેવું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ