બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / surya budh yuti will make budhaditya yog on 16 december 2023 these zodiac sign will get wealth

Surya Budh Yuti / 7 દિવસ બાદ બુધાદિત્ય યોગ: આ ચાર રાશિના જાતકોને લીલાલેર, વધશે માન-મોભો અને મર્યાદા

Arohi

Last Updated: 05:46 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Budh Yuti: જ્યોતિષીય ગણના અનુસાર 16 ડિસેમ્બરે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. જેનાથી કર્ક, તુલા અને કુંભ સહિત 4 રાશિના લોકોનું સુખ-સૌભાગ્ય વધશે.

  • 7 દિવસ બાદ બુધાદિત્ય યોગ
  • આ રાશિના લોકોની ચમકી ઉઠશે કિસ્મત 
  • પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહ એક નિશ્ચિત અંતર બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની શુભ-અશુભ અસર 12 રાશિઓ પર પણ થાય છે. 13 ડિસેમ્બરે બુધ ધન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે અને 28 ડિસેમ્બર સુધી ધન રાશિમાં જ વક્રી અવસ્થામાં બિરાજમાન રહેશે. ત્યાં જ 16 ડિસેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 

જેનાથી સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. માન્યતા છે કે કુંડળીમાં બુધાદિત્ય દિત્ય યોગ બનવાથી ધન-દેલતમાં વૃદ્ધિ થાય છે. વર્ષ 2023ના છેલ્લા મહિનામાં બુધાદિત્ય યોગનું નિર્માણ અમુક રાશિઓ માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. આવો જાણીએ કે સૂર્ય અને બુધની યુતિથી કઈ રાશિઓના કિસ્મતના સિતારા ચમકી ઉઠશે.

મેષ 
મેરિડ લાઈફમાં ખુશીઓ આવશે. આર્થિક સ્થિતિ સુધરશે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય રહેશે. ધન લાભના નવા માર્ગ ખુલશે. કરિયરમાં પ્રગતિના ઘણા અવસર મળશે. સુખગ સમય પસાર થશે. 

કર્ક 
બુધાદિત્ય યોગના નિર્માણથી કર્ક રાશિના જાતકોને નોકરી અને વ્યાપારમાં લાભ થશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. જેનાથી ધન-સંપદામાં વૃદ્ધિ થશે. આવકમાં નવા સાધનોથી પૈસા આવશે. ગૃહ ક્લેશથી મુક્તિ મળશે અને ઘરમાં ખુશીઓ આવશે. 

તુલા 
16 ડિસેમ્બરે સૂર્ય અને મંગળની યુતિથી તુલા રાશિના જાતકોની પ્રોફેશનલ લાઈફમાં ભાગ્ય સાથે આપશે કાર્યોની પ્રશંસા થશે અને ઓફિસમાં એક નવી ઓળખ બનશે. બુધાદિત્ય યોગના નિર્માણથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળશે અને ઘરમાં સુખ-શાંતિ આવશે. 

કુંભ 
સૂર્ય અને મંગળની યુતિથી કુંભ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. વ્યાપારીક જીવનમાં તમને ગુડ ન્યૂઝ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. માતા લક્ષ્મીની કૃપાથી ધનની તંગી દૂર થશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ