બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરેન્દ્રનગર ઝીંઝુવાડામાં SMCના દરોડા બાદ ગાજ, 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, બદલીના પણ આદેશ
Last Updated: 04:38 PM, 7 November 2024
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડામાં SMCના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, હાલમાં જ SMCએ દારૂ-જુગાર સહિત પ્રવૃતિઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT

SMCના દરોડા બાદ કાર્યવાહી
ADVERTISEMENT
પોલીસ કર્મી શૈલેષ કઠેવાડીયા ,મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા, સંજય વલાણીને સુરેન્દ્રનગર જિલ્લાથી ફરજ મોકુફ કરી અલગ-અલગ જિલ્લાઓમાં મુકરર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આગની ઘટનાને હજુ 7 જ મહિના થયા, છતાંય બોપલ TRP મોલની એક પણ શોપમાં વેન્ટીલેશન જ નથી
ADVERTISEMENT

5 પોલીસ કર્મીઓ પર તવાઈ
ADVERTISEMENT
જેમાં શૈલેષ કઠેવાડિયાને તાપીમાં તો મયુર ચાવડાને દાહેદમાં જ્યારે સુરેશ વાઢેરને પોરબંદર તો સંદિપ મકવાણાને અમરેલીમાં મૂકવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT