બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Extra / surendra-nagar-electric-wire-broke-in-the-raina-no-casualties

NULL / સુરેન્દ્રનગર: ચાલુ વરસાદે જીવતો વાયર તૂટી પડતા તણખા ઝર્યા જાનહાની ટળી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરેન્દ્રનગર: શહેરના મેઘાણી રોડ પર રસ્તાની વચ્ચે વીજ વાયર તૂટયો છે. ચાલુ વરસાદે વીજ વાયર તૂટતા દોડધામ મચી હતી. આ ઘટનાની જાણ થતા વીજ પુરવઠા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી.

આ ઘટનાથી વીજ પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી રહી છે. રસ્તા પર વાયરો ખરાબ હાલતમાં હોવા છતા વીજ પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે હવે આ ઘટના બની હતી. આ દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની? આ પ્રકારના ઘણા સવાલો થયા છે.



ઉલ્લેખનીય છે કે એક તરફ વરસાદની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સુરેન્દ્રનગરના મેઘાણી નગર ખાતે એક જીવતો વાયર રોડ પર પડતા તીખારા જરવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને જીવ પડીકે બંધાયા હતા. 
  જો કે આ ઘટના અંગેની જાણકારી નજીકના વીજ વિભાગની ઓફિસને કરવામાં આવતા ઘટનાસ્થળે GEBનો કાફલો આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતી વધુ પ્રમાણમાં વણશે તે પહેલા જ તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરીને વીજ પુરવઠો બંધ કર્યો હતો. 

એક તરફ વરસાદની સિઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે ભર વરસાદે પાણીમાં વીજ વાયર પડે તો જાનહાની પણ થઇ શકે છે ત્યારે તંત્ર દ્વારા આવા ખરાબ વાયર અંગે અગમચેતીના પગલા ભરીને વાયર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ