ન્યૂઝ અપડેટ્સ
4 ફોટો ગેલેરી
Last Updated: 07:33 AM, 12 December 2024
1/4
જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે અને તેને આત્મ સન્માન, ઉચ્ચ પદ અને નેતૃત્વ માટેનો કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યની સ્થિતિની સકારાત્મક અસર વ્યક્તિના પ્રભાવ, કલાત્મક કૌશલ્ય અને આત્મવિશ્વાસ પર પડે છે. ત્યારે તેના ગોચરથી તમામ રાશિઓ પર અસર થાય છે પરંતુ આ 3 રાશિના જાતકોના નસીબમાં વધારો થવાની સંભાવના છે.
2/4
મેષ રાશિના લોકો માટે સૂર્યનું સંક્રમણ લાભદાયક છે. સૂર્ય તમારા નવમા ઘરમાંથી ગોચર કરશે, જે કરિયર અને બિઝનેસમાં આર્થિક લાભ કરાવશે. આ સમયગાળા દરમિયાન, તમને જૂના રોકાણોમાંથી ઇચ્છિત નફો પણ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. જો તમે ઘર, વાહન, પ્રોપર્ટી અથવા કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ઈચ્છા પૂરી થશે.
ADVERTISEMENT
3/4
સૂર્ય સિંહ રાશિના સ્વામી ગ્રહ છે, તેથી આ રાશિના જાતકો પર તેમની વિશેષ કૃપા રહે છે. સિંહ રાશિમાં સૂર્ય પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે અટકેલા કાર્યો પૂર્ણ થતા જોવા મળશે. ઓનલાઈન કામ કરતા લોકોના પગારમાં વધારો થશે. કોર્ટ સંબંધિત મામલાનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે.
4/4
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યદેવનું સંક્રમણ તમારા માટે ખૂબ જ વિશેષ રહેશે. વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. કાર્યક્ષેત્રમાં ઇચ્છિત પરિણામ મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તમને સમાજમાં માન-સન્માન મળશે, જેનાથી પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. ભાગ્યમાં વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
8 ફોટોઝ
Shardiya Navratri 2026 / 11 ઓક્ટોબરથી શરૂ થશે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત
9 ફોટોઝ
Shani Margi 2026 / શનિ માર્ગી થશે, આ 6 રાશિના જાતકોને ભાગ્યનો સાથ અને ધનલાભના યોગ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?