બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / sugar salt and other food items that are dangerous for your heart health

હેલ્થ ટિપ્સ / હાર્ટ ઍટેકના વધતાં ખતરાથી બચવું હોય તો આજે જ વસ્તુઓને કહેવું પડશે ટાટા-બાય-બાય

Bijal Vyas

Last Updated: 03:22 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટને હેલ્દી રાખવા માંગો છો, તો શરુઆત તમારી લાઇફસ્ટાઇથી જ કરવી પડશે. આ વસ્તુઓ જેને સામાન્ય ગણીને આરોગો છો તેને આજથી બાય બાય કહો...

  • લાઇફસ્ટાઇલમાં સામેલ કરો હેલ્દી ફૂડ
  • મીઠું અને ખાંડના વધારે સેવનથી હાર્ટએટેક અને સ્ટ્રોકનો ભય વધી શકે છે
  • ફ્રેંચ ફ્રાઇઝ હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક 

અત્યારના ભાગદોડના જીવનમાં દરેક વ્યક્તિ પોતાની હેલ્થનું ધ્યાન રાખવા ઇચ્છે છે. તેમ છંતા ખાન-પાનની શરીર પર નકારાત્મક અસર થાય છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે વિશેષ રીતે હેલ્ધી ફૂડનું સેવન કરવુ પણ જરુરી છે. હાલ આસપાસ જોઇએ તો હૃદયને લગતી બીમારીઓના કેસ વધી રહ્યાં છે. તેમાં પણ તમે જે રોજીંદા જીવનમાં સામાન્ય ગણો છો તે જ વસ્તુનું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ તે કઇ વસ્તુઓ છે, જેને આપણે ખાવાનુ ટાળવુ જોઇએ...

1. મીઠું- ખાંડઃ મીઠું અને ખાંડ ખૂબ જ વધારે ઉપયોગ કરવાથી હૃદયની ગંભીર બીમારી સુધી પહોંચાડી શકે છે. ઘણી વખત મીઠું અને ખાંડના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્થિતિ બની શકે છે. 

WHOનું રિસર્ચ: દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ ખાવામાં નખાતી  આ વસ્તુ, વધારે ઉપયોગ કરતાં હોય તો ચેતજો I WHO reported that consuming more  salt will ...

2. રેડ મીટઃ રેડ મીટના સેવન કરતા હોય તો રોકાઇ જજો, આ હૃદયની ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. રેડ મીટમાં સેચુરેટેડ ફેટ ખૂબ જ માત્રામાં હોય છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

3. બટરઃ જો તમે હૃદયને લગતી બીમારીઓથી બચવા માંગતા હોય તો બટર જેવી વસ્તુનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. 

4. ફ્રેંચ ફ્રાઇઝઃ ફ્રેંચ ફ્રાઇઝ જો પસંદ કરો છો તો આજથી પોતાની પસંદ બદલી લેજો. કારણ કે ફ્રેંચ ફ્રાઇઝને પસંદ કરવી તમારા હૃદય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. 

5. ચિકન ફ્રાયઃ ચિકન ફ્રાયના શોખીન છો તો આ શોખ તમારા હૃદય પર ભારે પડી શકે છે. તેની ખાવાની માત્રામાં ઘટાડો કરવો જોઇએ. 

Topic | VTV Gujarati

6. સોડાઃ હૃદયને ફિટ રાખવા ઇચ્છો છો તો સોડા પીવાનું છોડી દેજો. સોડા પીનારા લોકોમાં હૃદયની બીમારી થવાનો ભય વધારે રહે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ