બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sudden food poisoning of 30 female students in Darbar Boarding of Surendranagar

ભાગદોડ / સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગમાં 30 વિદ્યાર્થિનીઓને એકાએક ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલમાં મચી ભાગદોડ

Malay

Last Updated: 09:07 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Food Poisoning: સુરેન્દ્રનગરની દરબાર બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓને એક સાથે ફૂડ પોઇઝનિંગ થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ

  • સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
  • ઝાડા ઉલટી થઈ જતા હોસ્પિટલમાં ખસેડાઇ 
  • રાત્રિ ભોજન બાદ લથડી હતી તબિયત

સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. એક સાથે 30 વિદ્યાર્થિનીઓને અસર થઈ છે. રાત્રે જમ્યા બાદ બનેલી આ ઘટનામાં 30 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી.  જમ્યા પછી અચાનક જ એક પછી એકને ઝાડા-ઉલટી થવા લાગતાં તમામને હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ હોસ્પિટલ ખાતે તમામ વિદ્યાર્થિનીઓની સારવાર ચાલી રહી છે. જોકે, કોઇની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળ્યું છે.

વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ

જમ્યા પછી અચાનક લથડી તબિયત
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર ખાતે આવેલી દરબાર બોર્ડિંગમાં રહેતી વિદ્યાર્થિઓની ગઈકાલે રાતે દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડી હતી. દરબાર બોર્ડિંગમાં રહેતી 30 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો કરનાર તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. 

પરિવારજનો પહોંચ્યા હોસ્પિટલ

સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા
જ્યાં વિદ્યાર્થિનીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાંની સાથે જ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જાણ થતાં જ વિદ્યાર્થિનીઓના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ હોસ્પિટલ ખાતે અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની સારવાર ચાલી રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ