બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / student was upset due to low views on YouTube, ended his life by jumping from the third floor

ચોંકાવનાર કિસ્સો / યુટ્યુબ પર વ્યુઝ નહોતા આવતા તો વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી કૂદીને કરી લીધો આપઘાત

Megha

Last Updated: 12:14 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવો જ એક કિસ્સો હાલ ગ્વાલિયરથી સામે આવ્યો હતો. જ્યાં  IITM ના એક સ્ટુડન્ટે યુટ્યુબ પર વ્યુઝ ન આવવા પર આત્મહત્યા કરી લીધી

  • ગ્વાલિયર IITM ના એક સ્ટુડન્ટે નજીવા કારણોસર આત્મહત્યા કરી લીધી
  • યુટ્યુબ પર વ્યુઝ  ન આવવા પર આત્મહત્યા કરી લીધી

ગ્વાલિયરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગ્વાલિયર IITM ના એક સ્ટુડન્ટે નજીવા કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આત્મહત્યાની પાછળનું કારણ તેની યુટ્યુબ ચેનલમાં ઓછા વ્યુઝ આવ્યા હતા એ હતું. 

આજકલના સોશ્યલ મીડિયામાં ફેમસ થવા પાછળ જુવાનીય ઘણા પેંતરા અજમાવે છે, ફેમસ થવા માટે અલગ અલગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને અંતે વ્યુઝ અને ફોલોઅર્સ ન મળવા પર દુખી થઈ જાય છે. આવો જ એક કિસ્સો હાલ ગ્વાલિયરથી સામે આવ્યો હતો. જ્યાં  IITM ના એક સ્ટુડન્ટે યુટ્યુબ પર વ્યુઝ  ન આવવા પર આત્મહત્યા કરી લીધી હતી. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર  IITM ના એક સ્ટુડન્ટ ભણતો હતો અને સાથે જ તેને ફેમસ થવા માટે એક યુટ્યુબ ચેનલ ખોલી હતી અને ટતેને લાગી રહ્યું હતું કે તે જલ્દી ફેમસ થઈ જશે પણ એવું ન થયું. તેની યુટ્યુબ ચેનલમાં વિચાર્યા મુજબ ફોલોઅર્સ અને વ્યુઝ ન આવતા એ દુખી થઈ ગયો હતો અને અંતે તેને બધી હદ પાર કરી નાખી અને બિલ્ડિંગના ત્રીજા માળ પરથી કૂદીને જીવ ટૂંકાવી દીધો હતો. 

પોલીસે કેસ દર્જ કરી અને આ વાતની જાંચ શરૂ કરી દીધી છે. જો કે એ સ્ટુડન્ટ પાસેથી હજુ કોઇ સુસાઇડ નોટ મળી નથી અને પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે યુટ્યુબ પર ઓછા વ્યુઝ મળવાને કારણે સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી છે. પણ ત્યાંનાં સ્થાનિક મીડિયા રિપોર્ટ આ વાતનો દાવો કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ