બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Student molested in Kagadapith area, Girls drop Romeo on the road in Ahmedabad,

ઘટના / અમદાવાદમાં છોકરીઓએ રસ્તા પર રોમિયોને ઢીબી નાંખ્યો, લોકોએ કહ્યું, 'આપ *#$@ ને, હજુ માર'

Priyakant

Last Updated: 03:56 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: એક રોમિયો શાળાએ જતી વિદ્યાર્થિનીની અવાર-નવાર છેડતી કરતો, વિદ્યાર્થિનીએ હિંમત દાખવી અને રોમિયોને રસ્તા વચ્ચે જ માર માર્યો

  • કાગડાપીઠ વિસ્તારમાં વિદ્યાર્થિનીની છેડતી
  • વિદ્યાર્થિનીએ રોમિયોને ચખાડ્યો મેથીપાક
  • કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. જોકે બાહોશ વિદ્યાર્થિનીએ પણ હિંમત દાખવી આ રોમિયોને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. વિગતો મુજબ એક રોમિયો શાળાએ જતી વિદ્યાર્થિનીની અવાર-નવાર છેડતી કરતો હતો. જોકે આજે આ વિદ્યાર્થિનીએ હિંમત દાખવી અને રોમિયોને રસ્તા વચ્ચે જ માર માર્યો હતો. જે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે એક રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી છે. વિગતો મુજબ આ ઈસમ અવાર-નવાર વિદ્યાર્થિનીની છેડતી કરતો હોઇ વિદ્યાર્થિનીએ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. આ તરફ વિદ્યાર્થિનીએ રોમિયોને માર મારતો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે વિદ્યાર્થિનીની છેડતી મામલે લોકો મૂકપ્રેક્ષક બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. 

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે વિદ્યાર્થિનીએ હિંમત દાખવી તેને  મેથીપાક ચખાડ્યો હતો. આ તરફ હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું રોમિયોને કેમ નથી રહ્યો પોલીસનો ડર? મેટ્રોસિટીમાં વિદ્યાર્થિનીઓ કેટલી સુરક્ષિત? આવા અનેક સવાલો આ ઘટના પરથી ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ