બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Stock market opened on a boom Sensex jumps 276 points, Nifty crosses 18 thousand

SHORT & SIMPLE / મેના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં આજે તેજી, સેન્સેક્સમાં 276 પોઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી 18 હજારને ક્રોસ

Megha

Last Updated: 10:52 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા વિકેન્ડ બાદ ભારતીય શેરબજાર મંગળવારે તેજી સાથે ખૂલ્યું છે, બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 250 પોઈન્ટ કરતાં વધુ ચઢ્યો તો નિફ્ટીના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

  • આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ તેજી જોવા મળી 
  • સેન્સેક્સ 250 પોઈન્ટ કરતાં પણ વધુ ચઢી ગયો
  • નિફ્ટીના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે

લાંબા વિકેન્ડ બાદ ભારતીય શેરબજાર મંગળવારે ફરી ખૂલ્યું હતું અને ખૂલતાની સાથે જ શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 250 પોઈન્ટ કરતાં પણ વધુ ચઢી ગયો હતો, તો બીજી તરફ નિફ્ટીના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે BSE સેન્સેક્સ 276.61 પોઈન્ટ વધીને 61,389.05 પર અને NSE નિફ્ટી 89.65 પોઈન્ટ વધીને 18,154.65 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં તેજી સાથે અને 5 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય NSE નિફ્ટીમાં 50 માંથી 41 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં અને 9 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ